GSTV
Gujarat Government Advertisement

ઓએનજીસી ભરતી 2021 / મેડિકલ ઓફિસરની જગ્યાઓ માટે નીકળી ભરતી, 72000 હશે પગાર

Last Updated on June 7, 2021 by Vishvesh Dave

ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ઓએનજીસી) એ મેડિકલ ઓફિસર (જનરલ ડ્યુટી) ની પોસ્ટ પર ભરતી માટે અરજીઓ મંગાવી છે. રુચિ ધરાવતા અને પાત્ર વ્યક્તિઓ ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ઓએનજીસી) ની ઓફિશિયલ વેબસાઇટની મુલાકાત લઈને પોસ્ટ્સ માટે ઓનલાઇન અરજી કરી શકે છે. તમને જણાવી દઈએ કે, અરજી કરવાની છેલ્લી તારીખ 12 જૂન 2021 છે.

નોટિફિકેશનના આધારે, 03 ખાલી જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે. પાત્ર ઉમેદવારો 05 જૂન 2021 થી 12 જૂન 2021 સુધી અરજીઓ મોકલી શકે છે.

ઉમેદવારોએ સ્ટેટ મેડિકલ કાઉન્સિલ અથવા મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (એમસીઆઈ) માં માન્ય નોંધણી સાથે એમબીબીએસ પૂર્ણ કર્યું હોવું જોઈએ. વય મર્યાદા ઓએનજીસીના નિયમો અનુસાર રહેશે.

પગાર

પસંદ કરેલા ઉમેદવારોને મહિને 72000 રૂપિયાનું વેતન આપવામાં આવશે.

કેવી રીતે અરજી કરવી

રસ ધરાવતા ઉમેદવારો ઓઇલ અને નેચરલ ગેસ કોર્પોરેશન (ઓએનજીસી) ની ઓફિશિયલ વેબસાઇટની મુલાકાત લઈને પોસ્ટ્સ માટે ઓનલાઇન અરજી કરી શકે છે.

ઉમેદવારો જરૂરી દસ્તાવેજોની સ્કેન કરેલી નકલો ઇમેઇલ hrjorhat@ongc.co.in પર મોકલી શકે છે.

ALSO READ

Gujarat Government Advertisement

Related posts

ષડયંત્ર/ ભારત વિરુદ્ધ સાઇબર જાસૂસી ઓપરેશન ચલાવી રહ્યું છે ચીન, ટેલિકોમ કંપનીઓને બનાવી નિશાન

Damini Patel

કામનું/ હવે સરળતાથી કરી શકશો ઑનલાઇન ફ્રોડની ફરિયાદ, ગૃહ મંત્રાલયે જારી કર્યો હેલ્પલાઇન નંબર

Bansari

નરોડામાં મોબાઈલ ટાવર ઉપર ચડેલાં યુવાનને બે કલાકની મહેનત બાદ ફાયર વિભાગેબચાવી લીધો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!