GSTV

Sarkari Naukri 2020: અહીં પડી છે બમ્પર વેકેન્સી, અરજી કરવાની આજે છે અંતિમ તારીખ, ફટાફટ કરી લો અપ્લાય

અરજી

UPSC IES Exam 2020 Notification, Sarkari naukri 2020: સંઘ લોક સેવા આયોગ (UPSC)એ ઇન્ડિયન ઇકોનોમિક સર્વિસ એગ્ઝામિનેશન માટે નોટિફિકેશન જારી કરી છે, જેના માટે અરજીની અંતિમ તારીખ આજે એટલે કે 1 સપ્ટેમ્બર 2020 છે. ઇચ્છુક ઉમેદવાર આજે જ ઓનલાઇન અરજી કરી દે.

પદનું નામ- ઇન્ડિયન ઇકોનોમિક સર્વિસ એક્ઝામિનેશન (IES) 2020

પદોની સંખ્યા-15

વય મર્યાદા- લઘુત્તમ ઉંમર 21 વર્ષ અને મહત્તમ ઉંમર 30 વર્ષ (01 ઓગસ્ટ 2020ના આધારે)

શૈક્ષણિક લાયકાત-માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી ઇકોનોમિક્સ/અપ્લાય ઇકોનોમિક્સ/બિઝનેસ ઇકોનોમિક્સ/ઇકોનોમેટ્રિક્સમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી

મહત્વની તારીખો

  • ઓનલાઇન અરજી કરવાની પ્રારંભિત તિથિ- 11 ઓગસ્ટ 2020
  • ઓનલાઇન અરજી કરવાની અંતિમ તારીખ- 1 સપ્ટેમ્બર 2020 (સાંજે 6 વાગ્યા સુધી)
  • એપ્લીકેશન ફી જમા કરવાની અંતિમ તારીખ- 1 સપ્ટેમ્બર 2020
  • લેખિત પરીક્ષાની તારીખ- 16 ઓક્ટોબર 2020

એપ્લીકેશન ફી

સામાન્ય/ઓબીસી વર્ગે 200 રૂપિયા જમા કરાવાના રહેશે, જ્યારે એસસી, એસટી, પીએચ વર્ગ માટે અરજી માટે કોઇ ચાર્જ નથી. એપ્લીકેશન ફીનુ પેમેન્ટ ડેબિટ/ક્રેડિટ કાર્ડ અથવા નેટ બેન્કિંગ અથવા એસબીઆઇની કોઇ બ્રાન્ચમાંથી ચાલાનના માધ્યમે કરવાનું છે.

નોકરી

અરજી પ્રક્રિયા

જારી પદો માટે અરજી ઓનલાઇન મંગાવવામાં આવી છે. અરજી કરવા માટે ઉમેદવાર યૂપીએસસીની વેબસાઇટ www.upsc.gov.in પર જાઓ અને આપવામાં આવેલા નિર્દેશો અનુસાર ઓનલાઇન અરજીની પ્રક્રિયા પૂરી કરો. અરજી પત્ર સબમિટ કર્યા બાદ તેની એક પ્રિન્ટ આઉટ લઇને પોતાની પાસે રાખી લો.

સિલેક્શન પ્રોસેસ

જારી પદો પર ઉમેદવારોનું સિલેક્શન લેખિત પરીક્ષા અને વાઇવા વોયસના આધારે કરવામાં આવશે.

Read Also

Related posts

અમદાવાદમા દર વર્ષે યોજાતા ફ્લાવર શોના આયોજન અંગે પ્રશ્નાર્થ, કોરોનાકાળમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવું મુશ્કેલ

Nilesh Jethva

લવ જેહાદ પર યોગી સરકારનું સૌથી મોટું પગલું: છેતરપિંડીથી ધર્મપરિવર્તન કરાવનારને થશે 10 વર્ષની સજા

pratik shah

છેલ્લા 12 વર્ષથી અમદાવાદમાં યોજાતો કાંકરિયા કાર્નિવલ કોરોનાને કારણે કરાયો રદ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!