GSTV

સરદારનગર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલની ઓડિયો ક્લિપ થઈ વાયરલ, ચોંકાવનારી વાતચીતનો થયો ખુલાસો

અમદાવાદ શહેરનાં સરદારનગર માંથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. જેમાં પોલીસ કર્મચારી આરોપી પાસેથી રૂપિયા માંગી રહ્યો છે. સરદારનગર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ દ્વારા આરોપી ચીન્ટુ પાસે રૂપિયા માંગવામાં આવતો હોવાનો વીડિયો વાયરલ થયો છે.

પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલનો ઓડિયો ક્લિપ થયો વાયરલ

ત્યારે આ સમગ્ર ઓડિયો ક્લિપ પર જીએસટીવીએ અધિકારીઓ સમક્ષ વાતચીત કરતા તેઓએ માત્ર કાગળની કાર્યવાહી ચાલી રહી હોવાનું રટણ કહ્યું. જ્યારે આવા કિસ્સાઓમાં નિષ્પક્ષ અને સચોટ, ત્વરિત તપાસ થાય તેવી કાર્યવાહી થવી જોઈએ પરંતુ ઉપરી અધિકારી દ્વારા તેમના જ ડિપાર્ટમેન્ટના માણસોને બચાવવાનો કારસો રચાઈ રહ્યો હોવાનું દેખાય છે.

READ ALSO

Related posts

IPL 2020: હૈદરાબાદ પર ભારે પડ્યુ રોયલ ચેલેન્જર્સ બૈંગ્લોર, 10 રનથી મેળવી જીત

Pravin Makwana

RSSના આર્થિક સંગઠનની મોદી સરકારને સલાહ, MSPની નવી ગેરેન્ટી વાળું બિલ લાવો

Pravin Makwana

અનલોક 5માં 500 લોકોને પ્રસંગમાં હાજર રહેવા છૂટ આપવાની માગ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!