GSTV

ભારે વરસાદના કારણ સરદાર સરોવર ડેમમની જળ સપાટીમાં વધારો

Last Updated on August 8, 2019 by Arohi

ઉપરવાસમાં વરસી રહેલા ભારે વરસાદના કારણ સરદાર સરોવર ડેમમની જળ સપાટીમાં વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં જળસપાટી 60 સેન્ટીમાટર વધી છે. નર્મદામાં નવા નીરની આવકથી ડેમમાં એક લાખ 40 હજાર ક્યુસેકથી વધુ પાણીની આવક છે. ડેમની જળ સપાટી 128.41 મીટરે પહોંચી છે.

દર કલાકે છ સેન્ટીમીટર જળસ્તર વધી રહ્યુ છે. ડેમની મુખ્ય કેનાલમાંતી 6 હજાર 942 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યુ છે. સરદાર સરોવરમાં પાણીનો લાઈવ સ્ટોરેજ 2857.69 પર છે. અને 250 મેગવોટના સીએચપીએચનું એક યુનિટીથી વીજળીનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે.

Read Also

Related posts

ખેડૂતો માટે ખુશખબર: કચ્છના 155 ખેડૂતો સરકારની મદદથી કરશે કમલમ ફ્રૂટની ખેતી, બજારમાં માગ ખૂબ વધી

Pravin Makwana

લાલિયાવાડી / સુરતની 20 ટકા હોસ્પિટલોનું બાંધકામ ગેરકાયદેસર, 237 હોસ્પિટલોમાં BUC ન હોવાથી રિપોર્ટ છેક ગાંધીનગર પહોંચ્યો

Dhruv Brahmbhatt

સત્તાને સલામ: સૌરાષ્ટ્રમાંથી મંત્રીઓ ઘટ્યા, અગાઉ 10 હતા, જે હવે 7 રહ્યા, પાટીદાર મંત્રીઓ 3 માંથી વધીને 4 થયાં

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!