GSTV
Home » News » સરદાર સરોવર ડેમ સંપૂર્ણ ભરાતા ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ઉજવણી

સરદાર સરોવર ડેમ સંપૂર્ણ ભરાતા ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ઉજવણી

સરદાર સરોવર ડેમનું બાંધકામ પુર્ણ થયા બાદ પ્રથમ વખત નર્મદા ડેમ તેની પૂર્ણ સપાટી એટલેકે ૧૩૮.૬૭ મીટર સુધી ભરાયો છે. જેની ભાવનગર મહાનગરપાલિકા વહિવટી તંત્ર દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. ડેપ્યુટી મેયરના અધ્યક્ષ સ્થાને, રાજ્ય શિક્ષણપ્રધાન વિભાવરીબેન દવે, સાંસદ ભારતીબેન શિયાળ સહિતના નેતાઓ, અગ્રણીઓ અને સાધુ સંતોની ઉપસ્થિતિમાં બોરતળાવ સ્થાપનાથ મહાદેવના સાનિધ્યમાં ઉજવણી કરવામાં આવી હતી.

Read Also

Related posts

મોરારી બાપુના નિવેદન અંગે અમિત ચાવડાએ કહ્યું, આ સરદાર સાહેબનું અપમાન છે

Nilesh Jethva

હાલોલ-વડોદરા હાઇવે પર કારનો ગંભીર અકસ્માત, ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત

Nilesh Jethva

આ આઠ ગુજરાતીઓએ રાજ્યમા જ નહિ પરંતુ દેશમાં વગાડ્યો છે ડંકો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!