GSTV
Home » News » PHOTOS : સરદાર પટેલની પ્રતિમાનાં લોકાર્પણની જુઓ તસવીરી ઝલક

PHOTOS : સરદાર પટેલની પ્રતિમાનાં લોકાર્પણની જુઓ તસવીરી ઝલક

31 ઓક્ટોમ્બર એટલે કે ભારતને અખંડ બવાવનાર સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ, આ અવસર પર નર્મદા કિનારે ઊભી કરવમાં આવેલી સરદારની 182 ફૂટ ઊંચી પ્રતિમાએ માત્ર ગુજરાત જ નહીં, પણ સમગ્ર ભારતનો ડંકો વિશ્વમાં ગૂંજતો કર્યો છે. આ પ્રતિમાનાં લોકાર્પણ માટે દેશના માનનીય વડા પ્રધાન નરેન્દ્ર મોદી નર્મદા આવ્યા અને ભવ્યાતિભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. યોજવામાં આવેલા આ કાર્યક્રમની અમૂક તસવીરોની આશેરી ઝલક……

READ ALSO

Related posts

વીરપ્પન ઠાર મારનારા પોલીસ અધિકારીને કાશ્મીરમાં અમિત શાહે સોંપી મોટી જવાબદારી

Bansari

જ્યાં ત્યાં મોબાઇલ ચાર્જ કરવાની આદત હોય તો ધંધે લાગી જશો, આ તકેદારી રાખો નહી તો….

Bansari

…તો બંધ કરી દઈશું વોડાફોન-આઈડીયાને : 3.75 કરોડ ગ્રાહકોને લાગશે મોટો ઝટકો

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!