GSTV

Saral Jeevan Bima Yojana 2021: ટર્મ પોલિસી ખરીદવું થયું સરળ, જાણો કેટલું મળી શકે છે રિસ્ક કવર

પોલિસી

Last Updated on January 18, 2021 by Mansi Patel

નવા વર્ષની ટર્મ પોલિસી ખરીદવી ઘણી સરળ થઇ ગઈ છે. નવા વર્ષથી તમામ કંપનીઓ સરળ જીવન વીમા પોલિસી આપી રહી છે. એની સૌથી ખાસ વાત એ છે કે તમે ઓછા પ્રીમિયમ પર ટર્મ પ્લાન ખરીદી શકો છો. આ ઓછી ઇનકમ વાળા લોકો માટે કોઈ વરદાનથી ઓછું નથી. હવે તેઓ પણ લાઇફ ઇન્શ્યોરન્સનું ટર્મ પ્લાન ખરીદી શકો છો.

ઉલ્લેખનીય છે કે, સરળ જીવન વીમા પુરી રીતે ટર્મ લાઈફ ઇન્શ્યુરન્સ પ્રોડક્ટ છે. એમાં તમામ વીમા કંપનીઓના નિયમ અને શરત એક જેવી હોય છે. એમાં સમ એશ્યોર્ડ રાશિ એટલે પ્રીમિયમ પણ એક સમાન હશે. એમાં પોલિસીનો સમય 4 વર્ષથી લઇ 40 વર્ષ સુધી હશે. સરળ જીવન વીમામાં લોકો 5 લાખથી લઇ 25 લાખ સુધી પોલિસી ખરીદી શકો છો.

શું છે જીવન વીમો

પોલિસી

સરળ જીવન વીમો પુરી રીતે ટર્મ લાઈફ ઇન્શ્યુરન્સ પ્રોડક્ટ હશે. જેમાં 18થી 65 વર્ષના લોકો ખરીદી શકે. ઇન્શ્યુરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ અથોરીટી ઓફ ઇન્ડિયા (IRDAI)ની ગાઇડલાઇન મુજબ આ પોલિસીની અવધિ 4 વર્ષથી લઇ 40 વર્ષ સુધી હશે. ગાઇડલાઇન મુજબ સરળ જીવન વીમામાં 5 વર્ષમાં 25 લાખ સુધી પોલિસી ખરીદી શકાશે.

નવા વર્ષની શરુ થયેલ જીવન વીમાની ખાસ વાત

  • તમામ વીમા કંપનીઓના નિયમ અને શરતો એકસમાન હશે
  • પ્રીમિયમ પણ એક સરખું
  • સમ-એશ્યોર્ડ કવર રાશિ હશે
  • ક્લેમના સમયે વિવાદની આશંકા ઓછી હશે

સરળ જીવન વીમા યોજનાથી શું થશે લાભ

  • આ યોજના હેઠળ લાભાર્થીને લાઈફ કવર આપવામાં આવશે.
  • કવરની રાશિ 5 લાખથી લઇ 25 લાખ સુધી હશે
  • લાભાર્થી પોતાની આર્થિક સ્થિતિના હિસાબે જીવન વીમો ખરીદી શકે છે.
  • લાભાર્થીની મોત પછી કવરની રાશિ નોમિનને આપી દેવામાં આવશે.
  • આ યોજના ખરીદવા માટે ન્યુનતમ વર્ષ 18 વર્ષ, અને મહત્તમ 65 વર્ષ હોવી જોઈએ

સરળ જીવન વીમા યોજના લેવા માટે દસ્તાવેજ

  • આધારકાર્ડ
  • મોબાઈલ નંબર
  • પાપોર્ટ સાઈઝ ફોટો
  • રહેઠાણનું પ્રમાણ પત્ર

Read Also

Related posts

અરે વાહ! 15 રૂપિયામાં ખરીદો OPPOનો આ ધાંસૂ સ્માર્ટફોન, Flipkartની ઑફરે લોકોએ ઉડાવ્યા લોકોના હોશ!

Bansari

દુ:ખદ: મિર્ઝાપુર સીરીઝના પ્રખ્યાત એક્ટર ‘લલિત’નું થયું નિધન, મુન્ના ત્રિપાઠીએ વ્યક્ત કર્યું દુ:ખ

pratik shah

IPL 2022/ મેગા ઑક્શનમાં આ 21 ખેલાડીઓ પર થશે ધન વર્ષા, સૌથી મોંઘો ખેલાડી હોવાનો બની શકે છે રેકોર્ડ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!