GSTV

મમતાના માનીતા આઈપીએસની વધી મુશ્કેલીઓ, વિદેશ ફરાર ન થયા તે માટે CBIએ લૂક આઉટ નોટિસ જાહેર કરી

પશ્વિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીના નજીકના આઈપીએસ અધિકારી રાજીવ કુમારની મુશ્કેલી વધી છે. રાજીવ કુમાર વિદેશ ફરાર ન થયા તે માટે તેમની વિરૂદ્ધ સીબીઆઈએ લુક આઉટ નોટિસ જાહેર કરી છે. રાજીવ કુમાર શારદા ચીટ ફંડ મામલે સીબીઆઈની તપાસનો સામનો કરી રહ્યા છે.

ગત દિવસે તેમણે સીબીઆઈની ધરપકડથી બચવા માટે સુપ્રીમ કોર્ટમાં આગોતરા જામીનની અરજી પણ કરી હતી. જોકે, આ અરજી અંગે સુનાવણી કરવા સુપ્રીમ કોર્ટે ઇનકાર કરી. તેમને હાઈકોર્ટ અથવા ટ્રાયલ કોર્ટમાં જવાની સૂચના આપી હતી. રાજીવ કુમાર વિરૂદ્ધ સીબીઆઈ શારદા ચીટ ફંડની તપાસ કરી રહી છે. સીબીઆઈનો આરોપ છે કે, રાજીવ કુમાર ચીટ ફંડના પુરાવાને નાશ કરવાનો પ્રયાસ કરી રહી છે.

READ ALSO

Related posts

કેનેડામાં કોરોનાનો ખોફ, રોડ પર દૂધની નદીઓ વહી, પશુપાલકો બેહાલ

Pravin Makwana

રેકોર્ડ સ્તરે પહોંચ્યું સોનું, Coronaને કારણે આર્થિક મંદીમાં લોકોને સોનામાં રસ

Arohi

જો હજી વધુ કેસો સામે આવશે તો અમદાવાદના બોડકદેવ વિસ્તારને ક્લસ્ટર ઝોનમાં મૂકી દેવામાં આવશે

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!