મે આજ સુધી સંપૂર્ણ કપડામાં જોઈ જ નથી, તારાથી સારી તો રાખી સાવંત

સારા ખાન એ ટીવીમાં એક સારી એક્ટ્રેસ હોવા છતાં બિગબોસ બાદ તેને પણ રાખી સાવંત બનવાનો અભરખો જાગ્યો છે. વારંવાર મીડિયામાં ચર્ચા રહેવા માટે પોતાના સેક્સી ફોટોગ્રાફ વાયરલ કરતી રહે છે. સારાનો એક વિડીયો અત્યારે ચર્ચામાં છે. આ વિડીયો તેના નવા ગીત ‘બ્લેક હાર્ટ’નો છે, જે આ મહિને 21 તારીખે રીલીઝ કરવામાં આવ્યો હતો. સારા આ વિડીયોમાં ઘણા જ બૉલ્ડ અંદાજમાં જોવા મળી રહી છે. તેણે પોતાનો આ વિડીયો જેવો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો તે યૂઝર્સને નિશાને આવી ગઈ હતી. સારા અેક સારી ટીવી અભિનેત્રી છે. તેના સંસ્કારી રોલને પગલે સમાજમાં તેની અનોખી છાપ છે પણ અા ફોટોગ્રાફો તેની શાખ ખરડી રહી છે. સારા જાતે જ અા પ્રકારના ફોટોગ્રાફ વાયરલ કરી રહી છે. લાગે છે કે, તેને ફિલ્મોમાં અાવવા માટે સ્પર્ધા શરૂ કરી છે. 

ટીવી અને બોલિવૂડની અભિનેત્રીઓમાં બોલ્ડ ફોટા શેર કરવાની હરિફાઈ લાગી છે. એક પછી એક ટીવી સ્ટાર બોલ્ડ ફોટા શેર કરી અને ચર્ચાનો વિષય બની રહી છે. થોડી સમય પહેલાં જ સારા ખાને બિકની ફોટોગ્રાફ વાયરલ કર્યો હતો. થોડા દિવસ પહેલા સારા ખાને આ વીડિયો સાથે જોડાયેલી ન્યૂડ ફોટો પણ શેર કરી હતી. એટલું જ નહીં પરંતુ તેને મ્યુઝિક વીડિયોનું ન્યૂડ ટીઝર પણ શેર કર્યું હતું, જે ખૂબ જ ઝડપથી વાયરલ થયું હતું. સારા ખાનના ચાહકો પણ આ એટિટ્યૂડને પગલે નારાજ છે. સારા વારંવાર અર્ધનગ્ન તસવીરો સોશિયલ મીડિયામાં અપલોડ કરી મીડિયાનું ધ્યાન ખેંચવાનો પ્રયત્ન કરી રહી છે.

View this post on Instagram

#blackheart #checkitout #judgemenow link in bio

A post shared by sara khan (@ssarakhan) on

સારાનાં આ વિડીયો પર એક ઇન્સ્ટાગ્રામ યૂઝરે લખ્યું, ‘મે આજ સુધી આને સંપૂર્ણ કપડામાં જોઈ જ નથી, તારાથી સારી તો રાખી સાવંત છે.’ તો એક અન્ય યૂઝરે લખ્યું, ‘રાખી સાવંત સાથેની દોસ્તીની આ અસર છે.’ સારાએ હાલમાં જ બિકિની પહેરીને ફૉટોશૂટ કરાવ્યું હતુ, જેના પર સોશિયલ મીડિયા યૂઝર્સે તેને ખરી-ખોટી સંભળાવી હતી. તો કેટલાક તેના બચાવમાં પણ ઉતર્યા હતા. સારા ખાનનો બાથટબમાં ન્હાતો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આના વિશે સ્પષ્ટતા આપતા સારાએ કહ્યું હતુ કે, “મને નથી ખબર કે શું થયું. આ વિડીયો મારી બહેને બનાવ્યો હતો,

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter