GSTV

સારા અલી ખાને એરપોર્ટ પર કરી એવી હરકત… કે લોકો કરી રહ્યા છે તેની જ ચર્ચા

Last Updated on August 21, 2019 by Arohi

કેદારનાથથી બોલિવુડમાં ડેબ્યુ કરનાર સારા અલી ખાન થોડા જ સમયમાં સૌની ફેવરેટ બની ગઈ છે. સારા મોટાભાગે કોઈના કોઈ કારણથી ચર્ચામાં રહે છે. પરંતુ સારા બોલિવુડની કદાચ એકલોતી એવી ફેમસ એક્ટ્રેસ છે જે સૌથી ઓછી ટ્રોલ થાય છે પરંતુ લોકો મોટા ભાગે તેમની તારીફ કરતા જોવા મળે છે. થોડા દિવસો પહેલા સારા એરપોર્ટ પર પોતાનો લગેજ પોતે લઈ જતા જોવા મળી જ્યાર બાદ દરેક જગ્યાએ તેની તારીફ થતી જોવા મળી રહી છે.

હવે સારાએ એક વખત ફરી એરપોર્ટ પર કંઈક એવું કર્યું કે જેના કારણે તે લોકોનું દિલ જીતી રહી છે. સારા આ સમયે ‘કુલી નંબર-1’ની શૂટિંગ કરી રહી છે. મંગળવારે તે એરપોર્ટ પર સ્પોર્ટ થઈ.

સારા જ્યારે એરપોર્ટની બહાર નિકળી રહી હતી ત્યારે ફેન્સે તેને ઘેરી લીધી અને ફોટો ક્લિક કરવાની જીદ કરવા લાગ્યા. ત્યાં અમુક બાળકો પણ હતા જે સારાની સાથે ફોટો ક્લિક કરવા ઈચ્છતા હતા. સારા પણ તેમને જોઈને રોકાઈ અને તેમની સાથે આરામથી સેલ્ફી ક્લિક કરી અને ત્યાંથી નિકળી ગઈ.

એરપોર્ટ પર સારાએ ન ફક્ત બાળકો સાથે પરંતુ લોકો સાથે પણ આરોમથી ફોટો ક્લિક કરાવ્યા અને દરેકને નમસ્તે કર્યું. સારાના આ વ્યવહારથી લોકો તેની વાહવાહી કરી રહ્યા છે.

View this post on Instagram

#saraalikhan is back

A post shared by Viral Bhayani (@viralbhayani) on

લોકોનું કહેવું છે કે સ્ટાર્સ આમ નથી કરતા. જ્યારે સારા ડાઉન ટૂ અર્થ છે. તમને જણાવી દઈએ કે સારાની સાથે ‘કુલી નંબર 1’માં વરૂણ ધવન લીડ કેરેક્ટરમાં જોવા મળશે. તે ઉપરાંત સારા, કાર્તિક આર્યન સાથે ‘લવ આજકલ 2’માં પણ જોવા મળશે.

Read Also

Related posts

ગર્લફ્રેન્ડની એવી તે શું ભૂલ કે કારની છત ઉપર દોરડાથી બાંધીને શહેરમાં ફેરવી, બોયફ્રેન્ડે કેમ આવી વિચિત્ર સજા આપી, જાણો કારણ

Harshad Patel

શેર બજાર / બેંક FD અથવા RDમા નહીં અહીં 4 મહિનામાં 1 લાખ રૂપિયાના થયા 12 લાખ રૂપિયા, આ શેરે રોકાણકારોને કરી દીધા માલામાલ

Zainul Ansari

ભલે તમને અજીબ લાગે, પરંતુ નહાવાનો આ છે સાચો ટાઈમ, કેટલીય બીમારીઓ રહેશે ગાઉ દૂર

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!