સારા અલી ખાન અને વરૂણ ધવન અભિનીત ફિલ્મ ‘કૂલી નંબર 1’ની રિલીઝ ડેટની ઘોષણા કરવામાં આવી છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે ફિલ્મનું ટ્રેલર 28મી નવેમ્બરના રોજ રિલીઝ થશે. સદગત અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના ફેન્સ ખોટો શબ્દ વાપરી તેની ફિલ્મનો બહિષ્કાર કરવાની વાત કરીને સારા અલી ખાનને ટ્રોલ કરી રહ્યાં છે. એટલું જ નહીં સારા અલી ખાનના નામે ઘણાં મીમ્સ અને જોક્સ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યાં છે.
#SaraAliKhan Me getting ready to dislike #CoolieNo1 trailer @Varun_dvn pic.twitter.com/h4W3s5yPX8
— Roman Empire (@RomanEm73754515) November 26, 2020
Sara Ali Khan still being investigated by NCB in relation with SSR case but producers releases her movie in market
— Nitika Singh? (@itsNitikaSingh) November 26, 2020
We have to make this 2nd biggest flop movie after Sadak2 #CBINameSSRKillers #BoycottBollywood #SaraAliKhan #VarunDhawan #CoolieNo1 #BoycottCoolieNo1 pic.twitter.com/g9R2Mcmoz2
ઘણા યુઝરો આ ફિલ્મના ટ્રેલરને નાપસંદ કરવાની વાત કરી રહ્યા
ઘણા યુઝરો આ ફિલ્મના ટ્રેલરને નાપસંદ કરવાની વાત કરી રહ્યા છે અને ઘણા તેની મજાક પણ ઉડાવી રહ્યા છે. બધા યુઝરો ‘કૂલી નંબર 1’ના ટ્રેલરને નાપસંદ કરવાની તૈયારી કરી લીધી છે. યુઝર્સનું કહેવું છે કે સારાની વિરુદ્ધ હજી પણ ડ્રગ્સનો કેસ ચાલી રહ્યો છે તો તેની ફિલ્મ કેવી રીતે રિલીઝ થઇ શકે. કેટલાક કહે છે કે સારાએ સુશાંત સાથે દગો કર્યો છે. ઘણા લોકો એમ પણ કહે છે કે તેઓ આલિયા ભટ્ટની ‘સડક 2’ કરતા પણ આ ફિલ્મને વધારે ફ્લોપ બનાવવાનો પ્રયત્ન કરશે.
#SaraAliKhan #CoolieNo1 trailer to be launched on 28th November Meanwhile public are like: pic.twitter.com/IlYS77H4u9
— Ssrfan (@Ssrfan478780364) November 26, 2020
#SaraAliKhan #CoolieNo1 #CoolieNo1OnPrime
— Pranav (@sawarkar_pranav) November 26, 2020
Me after seeing that coolie no.1 trailer going to launch on 28th November. pic.twitter.com/zsDvResCcu
#SaraAliKhan #CoolieNo1 #VarunDhawan
— Nehal Habib (@nehalhabib20) November 26, 2020
me and my Bois on our way to report the trailer … pic.twitter.com/sYGR7TQMgf
25મી ડિસેમ્બરે એમેઝોન પ્રાઇમ વીડિયો પર રિલીઝ થવાની
વરુણ ધવન અને સારા અલી ખાનની ફિલ્મ ‘કૂલી નંબર 1’ નાતાલ 2020ના રોજ રિલીઝ થશે. આ ફિલ્મ 25મી ડિસેમ્બરે એમેઝોન પ્રાઇમ વીડિયો પર રિલીઝ થવાની છે. આ ફિલ્મનું ટ્રેલર 28મી નવેમ્બરના રોજ આવશે. ફેન્સ ઘણા સમયથી આ ફિલ્મની રાહ જોતા હતા. કૂલી નંબર 1 ગોવિંદા અને કરિશ્મા કપૂર અભિનીત 1995માં રિલીઝ થયેલી આ જ નામની રિમેક છે. આ ફિલ્મ નિર્દેશક ડેવિડ ધવન દ્વારા બનાવવામાં આવી છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- VIDEO/ ઓ બાપ રે, રોડ પર ગાડી લઈને નિકળી પડ્યું આ ટેણિયું, ગાડીઓની કાપી રહ્યું છે સાઈડ
- આખરે ક્યારે હટશે રાત્રી કરફયૂ?, ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કરી સ્પષ્ટતા
- જાણવા જેવા નિયમો: 2000ની નોટ ફાટી જાય તો બેંક કેટલું આપશે રિફંડ, આ પ્રકારની નોટો બેંક ક્યારેય નહીં સ્વિકારે
- સુરતમાં કોરોના રેપિડ ટેસ્ટનું મસમોટું કૌભાંડ આવ્યું સામે, વધુ ટેસ્ટિંગ બતાવવા ધન્વંતરી આરોગ્ય રથના કર્મચારીઓનું કારસ્તાન
- PUBG મોબાઈલ ગેમના રસિકો માટે મોટા સમાચાર, હવે TikTok બાદ….