GSTV
Home » News » Viral: સારા અલી ખાનનો સૌથી ગ્લેમરસ અવતાર,Vogueના કવરપેજ પર છવાઇ ‘સિમ્બા ગર્લ’

Viral: સારા અલી ખાનનો સૌથી ગ્લેમરસ અવતાર,Vogueના કવરપેજ પર છવાઇ ‘સિમ્બા ગર્લ’

Sara Ali Khan

પટૌડીનાં નવાબ અને જાણીતા અભિનેતા સૈફઅલી ખાનની પુત્રી સારાઅલી ખાન બોલીવૂડમાં પગ જમાવી દિધો છે. સિમ્બા ફિલ્મથી બોલીવૂડમાં ડેબ્યુ કરનારી સારા અલી ખાન હાલ ખુબ લાઈમલાઈટમાં છે. સિમ્બા ફિલ્મમાં અભિનયનો જાદુ વિખેર્યા બાદ સારા અલી ખાન પોતાની લાઇફસ્ટાઈલ અને ખુબસુરતીને લઈ મીડિયા માટે ચર્ચાનો વિષય બની છે.

View this post on Instagram

??????????

A post shared by Sara Ali Khan (@saraalikhan95) on

સારા અલી ખાને મેગેઝીનનાં કવર માટે ફોટો શૂટ કરાવ્યું છે.

સારા અલી ખાને ગત વર્ષે ફિલ્મ કેદારનાથથી બોલીવુડમાં ડેબ્યૂ કર્યુ હતું. સારા મોટાભાગે તેના લુકને લઇને ચર્ચામાં રહે છે. તાજેતરમાં જ સારાએ ફેમસ મેગેઝીન વૉગ માટે ફોટોશૂટ કરાવ્યું છે.

આ ફોટોશૂટમાં સારા ખૂબ જ હૉટ લાગી રહી છે. સારાના હૉટ પોઝે ફેન્સને મદહોશ કરી દીધાં છે.

તસવીરોમાં સારા ક્યાંક બિકીની અવતારમાં જોવા મળી રહી છે તો ક્યાંક તે પોતાની ખૂબસુરતી ઝળકાવતી નજરે આવી રહી છે. સારાએ આ ફોટોશૂટ મેગેઝીનના એપ્રિલ મહિનાના ઇશ્યુ માટે કરાવ્યું છે.

આ તસવીરોમાં સારા સમર કલેક્શનને રિપ્રિઝેન્ટ કરી રહી છે. સ્ટનિંગ લૂકમાં સારાઅલી ખાન ખુબ સુંદર જોવા મળે છે.

આ તસવીરમાં સારા પોતાનાં સૌંદર્યનો જાદુ બતાવીને મંત્રમુગ્ધ કરી રહી છે.

બ્લેક ડ્રેસમાં સિમ્બા એક્ટ્રેસ સારા અલી ખાન કાતિલ અવતારમાં જોવા મળે છે.

સિમ્બા ફિલ્મ બાદ સારાનાં પ્રશંસકોની સંખ્યા વધી છે. જો કે સારા અલી ખાનની આ તસવીરો જોઈને કોઈ પણ તેનો ચાહક બની જાય.

સારા અલી ખાન બહુ જલ્દી અભિનેતા કાર્તિક આર્યન સાથે ફિલ્મમાં દેખા દેશે. અભિનેત્રી કરીના કપૂરે જ કરણ જોહરનાં ચેટ-શો પર આ વાતનો ખુલાસો કર્યો હતો.

વર્કફ્રન્ટની વાત કરીએ તો સારાની ફિલ્મ સિમ્બાએ બોક્સ ઑફિસ પર રેકોર્ડતોડ કલેક્શન કર્યુ હતું. સારા હાલ તેની અપકમિંગ ફિલ્મ ‘લવ આજકલ-2’ના શુટિંગમાં બીઝી છે.

Read Also

Related posts

બ્રિટને નવી વિઝા સિસ્ટમ કરી લોન્ચ, ભારત સહિત આ દેશોને થશે અસર

Mansi Patel

જો આ થયું તો વિશ્વમાં મોદીની ખરડાશે આબરૂ, રૂપાણી સરકાર માટે છે મોટી ચેલેન્જ

Mansi Patel

તપસના મોત પર મમતાએ લગાવ્યો મોટો આરોપ, કેન્દ્રની બદલાની રાજનીતિનો શિકાર બન્યા અભિનેતા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!