GSTV

સારાનાં દિલકશ અંદાઝનાં ફેન થયા યૂઝર, જુઓ PHOTOS…

સારાઅલી ખાનનાં ફેન્સ તેમની એમજ પ્રશંસા નથી કરતા. તે પોતાની દિલકશ અંદાજ અને અદાઓથી ફેન્સનું દિલ જીતવામાં હંમેશા કામીયાબ થાય છે. છેલ્લે સારા સ્ટાર સ્ક્રીન એવોર્ડમાં નજરે પડી હતી. ત્યારે તે સમયનો લૂક પણ તમામ લોકોને પસંદ પડી રહ્યું છે.

સારા અલીએ ઈન્સ્ટાગ્રામ પર તસવીર શેર કરતી વખતે ખૂબ રમૂજી કેપ્શન પણ લખ્યું છે. પરંતુ કેપ્શનની સાથે તેનો પરંપરાગત લુક પણ સારો છે. લીલાં રંગની લહેંગામાં સારા ખૂબ જ સુંદર લાગી રહી છે.

હેવી વર્ક અને સીડ કલરના દુપટ્ટા સાથે ગોલ્ડ કલરની એરિંગ્સ સરસ લાગી રહી છે. તાજેતરમાં જ ફિલ્મ સ્ટાર સ્ક્રીન એવોર્ડ પ્રસંગે તેનો લુક ઉત્તમ હતો. મેટાલિક ડ્રેસમાં પાછળની બાજુ એક મોટો બો લાગી રહ્યો હતો. જે ડ્રેસને એક અલગ લુક આપી રહી હતી.

READ ALSO

Related posts

ગુજરાતમાં અડધુ અમદાવાદ સીલ, એન્ટ્રિ-એક્ઝિટ પોઈન્ટ પર RAF- SRPFની ટુકડીઓ તૈનાત

Pravin Makwana

Corona સામે લડવા સરકાર આપી શકે છે 2 લાખ કરોડનું રાહત પેકેજ, જાણો શું થશે ફાયદો

Arohi

કોરોનાના કારણે વૈશ્વિક રોજગારી પર ખતરો, ભારતમાં 40 કરોડ લોકો ગરીબીમાં ધકેલાવાનું સંકટ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!