GSTV

વેકેશન માટે આ જગ્યાએ પહોંચી સારા અલી ખાન, હોટ ફોટો શેર કરી ફેન્સનો પાડી દીધો પરસેવો

બોલીવુડ અભિનેત્રી સારા અલી ખાનને ઘણી વખત પોતાની ફેમિલી સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરતા જોવા મળે છે. વ્યસ્ત શેડ્યૂલમાંથી પણ તક મયલતા જ સારા પોતાની માતા અમૃતા સિંહ અને ભાઈ ઈબ્રાહિમ સાથે વેકેશન માણવા માટે નીકળી જાય છે, ત્યારે સારા હાલના દિવસોમાં ફરી એક વખતે ગોવામાં પોતાની ફેમિલી સાથે વેકેશન એન્જોય કરી રહી છે. જ્યાંથી તેણી સતત પોતાની ફોટો સોશિયલ મીડિયા પર શેર કરી રહી છે, જેમાં ફેન્સ તેણીને ખૂબ જ પસંદ કરી રહ્યા છે.

આ ફોટોમાં સારા પ્રિન્ટેડ બિકિની અને પિંક શ્રગમાં મિનિમમ મેકઅપની સાથે ખૂબ જ ગ્લેમરસ જોવા મળી રહી છે.

બ્લેક બિકિનીની સાથે સારાએ વ્હાઈટ-બ્લેક શ્રગ અને બ્લેક સનગ્લાસની સાથે પોતાનો લુક કંમ્પીટ કર્યો છે.

બીજી એક ફોટોમાં સારા બ્લેક બિકિની અને વ્હાઈટ મિની શોર્ટ્સમાં પોઝ આપતી જોવા મળી રહી છે.

સાથે જ સારાએ પોતાની મમ્મી અમૃતા અને ભાઈ ઈબ્રાહિમ સાથે એક ફોટો શેર કરી છે, જેમાં ત્રણેય એકસાથે ખૂબ જ ખુશ નજર આવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, સારા પોતાની માતા અને ભાઈની ખૂબ જ નજીક છે. ઘણીવખત પ્રસંગોપાત તેમની શાનદાર બોન્ડિંગ જોવા મળે છે.

READ ALSO

Related posts

Corona: લોકડાઉન ઉલ્લંઘન પર આ રાજ્યમાં 66 હજાર FIR દાખલ, 10 હજાર વાહન જપ્ત

Arohi

પૂરા 24 કલાક માટે આ જગ્યાએ બંધ રહેશે PUBG Mobile ગેમ, જાણો કારણ

Nilesh Jethva

આ દેશમાં કોરોનાએ એવો કહેર મચાવ્યો કે માસ્ક ખરીદવા કોઈ પણ કિંમત દેવા છે તૈયાર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!