GSTV
Home » News » સિમ્બા ગર્લ સારા અલી ખાને ફિલ્મફેર મેગેઝીન માટે કરાવ્યું ફોટોશૂટ, જુઓ તસવીરો

સિમ્બા ગર્લ સારા અલી ખાને ફિલ્મફેર મેગેઝીન માટે કરાવ્યું ફોટોશૂટ, જુઓ તસવીરો

પટૌડીનાં નવાબ અને જાણીતા અભિનેતા સૈફઅલી ખાનની પુત્રી સારાઅલી ખાન બોલીવૂડમાં પગ જમાવી દિધો છે. સિમ્બા ફિલ્મથી બોલીવૂડમાં ડેબ્યુ કરનારી સારા અલી ખાન હાલ ખુબ લાઈમલાઈટમાં છે. સિમ્બા ફિલ્મમાં અભિનયનો જાદુ વિખેર્યા બાદ સારા અલી ખાન પોતાની લાઇફસ્ટાઈલ અને ખુબસુરતીને લઈ મીડિયા માટે ચર્ચાનો વિષય બની છે.

તાજેતરમાં જ સારા અલી ખાને ફિલ્મ ફેર મેગેઝીન માટે ફોટોશૂટ કરાવ્યું હતું. સ્ટનિંગ લૂકમાં સારાઅલી ખાન ખુબ સુંદર જોવા મળે છે.

“રેડ આઉટફિટ” માં સારાઅલી ખાનની સુંદરતા જોવા લાયક છે.

આ તસવીરમાં સારા પોતાનાં સૌંદર્યનો જાદુ બતાવીને મંત્રમુગ્ધ કરી રહિ છે.

બ્રાઉન ડ્રેસમાં સિમ્બા એક્ટ્રેસ સારા અલી ખાન કાતિલ અવતારમાં જોવા મળે છે.

સિમ્બા ફિલ્મ બાદ સારાનાં પ્રશંસકોની સંખ્યા વધી છે. જો કે સારા અલી ખાનની આ તસવીરો જોઈને કોઈ પણ તેનો ચાહક બની જાય.

ગ્રીન ડ્રેસમાં પણ સારા બેહદ સુંદર લાગી રહિ છે.

ફિલ્મ ફેર મેગેઝીન માટે શૂટ કરાવેલી આ તસવીરો વિદેશી ધરતી પર શૂટ કરવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે. કોઈ પણ ડ્રેસ કોડમાં સારા અલી ખાન પોતાની કાયાનાં કામણ પાથરી રહિ છે.

સારા અલી ખાને મેગેઝીનનાં કવર માટે ફોટો શૂટ કરાવ્યું છે.

સૈફ અલી ખાનની પ્રથમ પત્નિ અમૃતા સિંઘને સંતાનમાં પુત્ર-પુત્રી છે. જો કે કરીના સમોવડી દેખાતી સારા આ ફોટોમાં સ્વર્ગની અપ્સરાને પણ બાજુએ મુકી દે તેવી સુંદર લાગે છે. જીપ પર બેઠેલી સારા સ્ટનિંગ લૂકમાં દેખાય છે.

સનસેટનાં સમયે લીધેલી સારાની આ તસવીરો બેહદ ખુબસુરત લાગે છે. સારા અલી ખાન બહુ જલ્દી અભિનેતા કાર્તિક આર્યન સાથે ફિલ્મમાં દેખા દેશે. અભિનેત્રી કરીના કપૂરે જ કરણ જોહરનાં ચેટ-શો પર આ વાતનો ખુલાસો કર્યો હતો.

READ ALSO

Related posts

VIDEO: ભાજપના પ્રવક્તા પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા હતા, કોઈ ચપ્પલનો ઘા કરીને ભાગી ગયું!

Alpesh karena

ચીનમાં અંધાધુનની લહેર: ત્રીજા વીકેન્ડમાં કમાણી 237 કરોડને પાર

Path Shah

જેનો ભૂતકાળ આટલો ભવ્ય છે એ જેટ એરવેઝનાં આવા ફાફા મારવાનાં દિવસોનું આ છે કારણ

Alpesh karena