GSTV

સારા અલી ખાને લંડનના ફેશન ડિઝાઇનર ડ્રેસ પહેર્યો, લોકોને લાગી લાલ છડી મેદાન ખડી

બોલિવૂડની એક્ટ્રેસ સારા અલી ખાન થોડા જ સમયમાં તમામની ફેવરિટ બની ગઈ છે. આમ તો તે તેના ક્લાસિક કૂર્તાના ડ્રેસમાં જ જોવા મળતી હોય છે પરંતુ તેની રેડી રેડ કાર્પેટ લૂક્સની વાત આવે તો તે તમામ કરતાં જરા હટ કે અંજાઝમાં જ જોવા મળતી હોય છે.

સારા અલી ખાન

સારા અલી ખાનના વોર્ડરોબમાં થિંક પ્રિન્ટેડ, ક્લાસિક વ્હાઇટ ચીકન વર્ક કૂર્તી, જૂત્તા, મલ્ટિ કલર્સ બેંગલ્સ, સિલ્વર ચંકી જ્વેલરીની ભરમાર છે તો બીજી તરફ બોડી ફિટિંગ ડ્રેસનું પણ શાનદાર કલેક્શન છે. આવું જ તાજેતરમાં ફરી એક વાર જોવા મળ્યું હતું. તેના સ્ટેન્ડ આઉટ લુક્સમાં સારા કોઈને ઇમ્પ્રેસ કરવામાં જરાય કસર છોડતી નથી.

તેની ડ્રેસિંગ સ્ટાઇલમા સારા ડેશિંગ લાગે છે તેમાં બે મત નથી. સાથે સાથે તે પોતાની કમાલની એકટિંગથી પણ લોકોના દિલ જીતી લે છે.  સારા અલી ખાનને તેની કૂલી નંબર વન નું ટ્રેલર લોંચ ઇવેન્ટમાં સ્પોટ કરવામાં આવી હતી. આ પ્રસંગે તેણે પગથી માથા સુધી ક્લાસિક આઉટફિટની પસંદગી કરી હતી જેમાં તે મોહક લાગતી હતી.

વરુણ ધવન સાથે ફિલ્મને પ્રમોટ કરવા આવેલી સારા અલી ખાન રેડ પેન્ટ સૂટમં જોવા મળી હતી. તેણે લંડનના ડિઝાઇનર ડેનિલા કારનટ્સની ડિઝાઇન કરેલો ડ્રેસ પહેર્યો હતો. 25 વર્ષની સારાએ રેડ પેપ્લમ જેકેટ અને તેના મેચિંગનું પેન્ટ પહેર્યું હતું.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

White Houseની નવી વેબસાઈટના સોર્સ કોડમાં ટેક્નિકલ ટીમે છુપાવેલ છે એક સિક્રેટ મેસેજ

Pritesh Mehta

ટ્રિક/ ખોવાયેલા અથવા ચોરી થયેલા સ્માર્ટફોનને Google Mapsની મદદથી આ રીતે સરળતાથી શોધો

Bansari

ઉર્વશી રાઉતેલાએ ફ્લોન્ટ કર્યા સેક્સી કર્વ્સ, સોશ્યલ મીડિયા પર મચી ધમાલ

Sejal Vibhani
Do NOT follow this link or you will be banned from the site!