GSTV
World

Cases
7007751
Active
121115736
Recoverd
731096
Death
INDIA

Cases
634945
Active
1535743
Recoverd
44836
Death

સારા અલી ખાનના આ ટૉપની કિંમત જાણશો તો તમારા મોઢામાંથી પણ નીકળી જશે ‘OMG! આટલું સસ્તુ’

સારા

એક્ટ્રેસ સારા અલી ખાન નવાબી પરિવાર સાથે સંબંધ ધરાવે છે. બે મોટા સ્ટાર્સની દિકરી હોવાના કારણે તેને નાનપણથી બધુ જ ટૉપ ક્લાસ મળ્યું છે. તેમ છતાં આ એક્ટ્રેસ ડાઉન ટુ અર્થ રહેવાનું પસંદ કરે છે. તેનો એક પુરાવો છે તેના કપડાના સિલેક્શનમાં પણ જોવા મળે છે.

આ એક્ટ્રેસ પાસે લાખો રૂપિયાની મોંઘીદાટ ડ્રેસ છે તો તેના વોડ્રોબમાં એવા કપડા પણ છે જેની કિંમત એટલી ઓછી છે કે તેને કોઇ સામાન્ય માણસ પણ ખરીદી શકે. આવુ જ એક ક્લોધિંહ પીસ સારાનું ટૉપ છે, જે એકદમ સસ્તુ છે.

યલો ટૉપમાં સારાનો કિલર લુક

લૉકડાઉનની સ્થિતિ પહેલાં સારાને લગભગ દરરોજ જિમ પ્લેસ પર સ્પોટ કરવામાં આવતી હતી. આ દરમિયાન તેના કપડાની ચોઇસ કૂલ એન્ડ ફંડી હતી. તેનો આવો જ એક લુક યલો ટૉપ અને બ્લેક વર્કઆઉટ લેગિંગ્સનો હતો, જે સારાને જોરદાર લુક આપતા હતાં.

સારાએ USPS Priority Boxy Crop પહેર્યુ હતુ. જેના પર બ્લૂ એન્ડ રેડ કલરની પ્રિન્ટ હતી. તેમાં હાફ સ્લીવ્સ અને રાઉન્ડ નેકલાઇન પેટર્ન હતી, જે તેને વર્કઆઉટ માટે પરફેક્ટ બનાવી રહી હતી. તેની ક્રોપ્ડ ડિઝાઇન સારાને તેના ટોન્ડ એબ્ડમનને ફ્લોન્ટ કરવામાં મદદ કરી રહી હતી.

સારાના ટૉપની આટલી છે કિંમત

હવે વાત કરીએ કિંમતની તો, તમને કદાચ આ વાત જાણીને નવાઇ લાગશે કે સારા જેવી સ્ટાર આટલા સસ્તા કપડા પણ પહેરે છે. સારાના આ ટૉપની કિંમત અમેરિકન ડોલરમાં 17.9ની કોસ્ટનું હતું, જે ભારતીય કિંમતમાં આશરે 1337 રૂપિયા થાય છે. હવે તમે જ જણાવો કે છે ને આ ટૉપ સસ્તુ? તેને કોઇ કોલેજ ગર્લ પણ પોતાની પોકેટ મનીમાંથી ખરીદી શકે છે. જો તમારુ પણ આ ટૉપ ખરીદવાનું મન હોય તો તેને ઓનલાઇન ઓર્ડર કરી શકો છો.

Read Also

Related posts

મને પદની લાલચ નથી, રાજસ્થાનના રણમાં પહેવી વખત સામે આવ્યાં સચિન પાયલટ

Nilesh Jethva

લૂંટેરી દુલ્હન : અમદાવાદમાં યુવકને લગ્નના બીજા દિવસે જ મળ્યો દગો, યુવતી રોકડ અને ઘરેણા લઈ ફરાર

Nilesh Jethva

મણિપુરની ભાજપ સરકારે વિધાનસભામાં ધ્વનિમતથી વિશ્વાસ મત જીત્યો, કોંગ્રેસના ધારાસભ્યોએ ગૃહમાં ખુરશીઓ ફેંકી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!