GSTV

સારા અલી ખાન આ અંદાજમાં કરી રહી છે યોગ, ફોટો થયો ખુબ વાઈરલ

સારા અલી ખાનઅભિનેત્રીઓમાં છે જે ફિલ્મોમાં ધમાલ મચાવવાની સાથે સાથે સોશયલ મિડીયા ઉપર પણ સમાચારોમાં આવતી રહે છે. સારાઅલી ખાનના સોશયલ મિડીયા ઉપર મોટી ફેન ફોલોઈંગ છે. તેના ફોટા અને વિડીયો આવતા જ વાઈરલ થઈ જાય છે. સારા અલી ખાન પણ નિયમીત અંતરે ફોટા પોસ્ટ કરતી રહે છે. તેણે ફરીથી એક ફોટો ઈન્સ્ટાગ્રામ ઉપર શેર કર્યો છે. ફોટોમાં યોગ કરતી જોવા મળી રહી છે. સારા અલી ખાનનો આ ફોટા ઉપર ફેન્સ ઘણા રીએક્શન આપી રહ્યાં છે.

એક કલાકમાં 5 લાખથી વધારે વખત જોવાયો ફોટો

સારા અલી ખાનના ફોટામાં જોઈ શકાય છે કે, તે રેડ કલરના કેઝુઅલ ડ્રેસમાં યોગ કરી રહી છે. તેનો ફોટો એક કલાકમાં 5 લાખથી વધારે વખત જોવામાં આવ્યો છે. તાજેતરમાં જ તેણે તેનો એક વિડીયો પણ સામે આવ્યો હતો. જેમાં તે મોં ઉપર માસ્ક લગાવીને સ્પીડમાં સાઈકલ હંકારતી નજરે પડી હતી. સારા અલી ખાનનો આ અંદાજ પણ ફેન્સને ઘણો પસંદ આવ્યો હતો.

View this post on Instagram

Sapphire Skies 🌌 🦋 Time Flies🪁🧿

A post shared by Sara Ali Khan (@saraalikhan95) on

આગામી દિવસોમાં આ ફિલ્મોમાં દેખાશે

સારા અલી ખાન છેલ્લે લવ આજકલ ફિલ્મમાં કાર્તિક આર્યનની અપોઝિટ નજર આવી હતી. કેદારનાથ સારા અલી ખાનની ડેબ્યુ ફિલ્મ હતી. જેના માટે તેણીને બેસ્ટ ડેબ્યુ એક્ટ્રેસનો એવોર્ડ પણ મળ્યો છે. આ સિવાય સારા અલી ખાન જલ્દી ફિલ્મ કુલી નંબર વન અને અતરંગીમાં નજર આવશે. જ્યાં કુલી નંબર વનમાં સારા અલી ખાન, વરૂણ ધવનની સાથે મુખ્ય ભૂમિકામાં દેખાશે તો અતરંગીમાં તે અભિનેતા અક્ષયકુમાર અને ધનુષની સાથે મુખ્ય ભૂમિકામાં નજરે પડશે.

Related posts

આંતકિસ્તાનની વધુ એક નાપાક હરકત, પોરબંદરના દરિયામાં ભારતીય બોટ પર કર્યું ફાયરીંગ

pratik shah

લોકડાઉનમાં 1 કરોડથી વધારે મજૂરો વતન ચાલીને જવા થયા મજબુર, સંસદમાં ઉઠ્યો પ્રશ્ન

Mansi Patel

ચીન શસ્ત્રો મુદ્દે અમેરિકા સાથે ઉતર્યું સ્પર્ધામાં, આ આધુનિક ફાઈટર વિમાન કરી રહ્યું છે તૈયાર

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!