GSTV
World

Cases
4597471
Active
5744883
Recoverd
521164
Death
INDIA

Cases
227439
Active
379892
Recoverd
18213
Death

સાપુતારામાં ટ્રકની બ્રેક ફેલ થતા સંરક્ષણ દિવાલ કુદી 200 ફૂટ ઉંડી ખીણમાં ખાબકી

સાપુતારામાં વધઈ માર્ગ ઉપર બે જુદા જુદા અકસ્માતો સર્જાયા જેમા એક વ્યક્તિનું મોત નિપજ્યું અને ત્રણને ગંભીર ઈજા પહોચી હતી. જેમા પહેલો અકસ્માત સાપુતારા માલેગામ યુ ટર્ન પાસે થયો હતો. જ્યા પુણેથી વડોદરા મકાઈના દાણા ભરીને જઈ રહેલી ટ્રકની બ્રેક ફેલ થઈ જેના કારણે ટ્રક સંરક્ષણ દિવાલ તોડીને 200 ફુટ ઉંડી ખીણમાં ખાબકી. જેના કારણે ડ્રાઈવર અને ક્લીનરને ઈજા પહોચી અને તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા. જ્યારે બીજો અકસ્માત સાકરપાતાળ પાસેના વળાંક પાસે સર્જાયો. જ્યા બે ટ્રકો સામ સામે ભટકાઈ હતી..જેમા એક ટ્રક ચાલકનું મોત નીપજ્યું.

READ ALSO

Related posts

રાજ્યમાં Coronaની સૌથી અસરકારક દવાની જ છે અછત, હકીકત શું છે? જુઓ GSTVનો રિયાલિટી ચેક

Arohi

કોરોના દર્દીઓ માટે કેન્દ્રની ગાઇડલાઇન જાહેર, આવા દર્દીઓને નહીં મળે હોમ આઇસોલેશનની મંજૂરી

Bansari

NEET-JEE પરીક્ષાઓ મોકૂફ રાખતા GUJCET પર પણ પ્રશ્નાર્થ, હાલ નહિ લેવાય પરીક્ષા?

Bansari
Do NOT follow this link or you will be banned from the site!