GSTV

ગુજરાતના સાપુતારામાં સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું, ભારે ધુમ્મસને કારણે વિઝિબિલીટી ઘટી

Last Updated on July 12, 2019 by Mayur Vora

ગુજરાતનું હિલ સ્ટેશન ગણાતા સાપુતારામાં સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે. આજે સવારે હવામાન ધુમ્મસભર્યુ જોવા મળ્યું. ચારેય બાજુ લીલોતરી વચ્ચે ધુમ્મસવાળું હવામાન જોઈને સહેલાણીઓ આનંદીત બની ગયા. જોકે ભારે ધુમ્મસને કારણે વિઝિબિલીટી ઘટી ગઈ હતી. ચોમાસાની ઋતુમાં સાપુતારા સહિત ડાંગ અને આસપાસનો વિસ્તાર સૌંદર્યથી ખીલી ઉઠે છે. અને આ દિવસોમાં લોકો મોટી સંખ્યામાં પીકનીક મનાવવા અને હવાફેર કરવાં અહીં આવતા હોય છે.

 

Related posts

IPL 2021 / કાર્તિક ત્યાગીએ છેલ્લી ઓવરમાં બાજી પટલી, પંજાબે જીતેલી મેચ ગુમાવી: રાજસ્થાનની શાનદાર જીત

Zainul Ansari

VIDEO / પલકના ઝબકારે દીવાલ પર ચડી ગઈ આ ‘સ્પાઇડર ગર્લ’, વીડિયો જોઈ લોકો રહી ગયા દંગ: તમે જોયો કે નહીં?

Zainul Ansari

ભોજપુરી સિનેમા : એક સમયે 120 રૂપિયામાં હોટલમાં કામ કરતી હતી મોનાલિસા, આજે છે કરોડોની મલિક

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!