GSTV
Entertainment Photos

અભય દેઓલ સાથે આ ફિલ્મમાં તહેલકો મચાવશે સપના ચૌધરી, જુઓ તસવીરો

બિગ બોસના ઘર માંથી બહાર આવ્યા બાદ હરિયાણાના સુપરસ્ટાર ગણાતી સપના ચૌધરીને બોલીવુડના ટેલેન્ટેડ અભિનેતા અભય દેઓલ સાથે કામ કરવાની તક મળી ગઇ છે. બિગ બોસમાં સપનાની જર્ની એટલી સારી રહી ન હતી પરંતુ બિગબોસના ઘર માંથી બહાર આવતાની સાથે જ સપનાને બોલીવુડમાં એન્ટ્રી મળી ગઇ છે.

જણાવવામાં આવી રહ્યું છે કે ટૂક સમયમાં સપના અભય દેઓલ સાથે સિલ્વર સ્ક્રીન પર જોવા મળશે. આ ફિલ્મનું નામ છે ‘નાનુ કી જાનુ’. આ ફિલ્મની શૂટિંગ પણ શરૂ થઇ ચુકી છે.

સોસિયલ મીડિયા પર આ ફિલ્મના સેટ પરથી કેટલીક તસવીરો વાયરલ થઇ છે. આ તસવીરોમાં સપના અભય દેઓલ સાથે પોઝ આપતી જોવા મળી રહી છે.

સપના ચૌધરી હરિયાણામાં ખૂબ જ ફેમસ છે. હરિયાણામાં સપનાના લાખો ચાહકો છે. સપનાનો ડાન્સ જોવા માટે લાખોની ભીડ ઉમટી આવે છે.

આ ફિલ્મમાં સપનાનો જાદુ કેટલોચાલે છે તે તો સમય જ જણાવશે પરંતુ સપનાના ચાહકો આ ફિલ્મ રિલિઝ થાય તેની રાહ જોઇ રહ્યાં છે.

Related posts

લાલ સિંહ ચઢ્ઢાના ટ્રેલરને લઈને આમિર ખાનની મોટી જાહેરાત, જાણો ક્યારે અને ક્યાં રિલીઝ થશે

Zainul Ansari

‘હું કાજોલ સાથે…’ શાહરૂખનો ઈન્ટર્વ્યુ જેમાં તેણે કહ્યુ- દગો આપવો કે નહિ તે ફક્ત આપણા હાથમાં છે

Hemal Vegda

કાન ફિલ્મ ફેસ્ટિવલ / યુક્રેનમાં યૌન હિંસાના વિરોધમાં મહિલાએ રેડ કાર્પેટમાં થઈ ‘ટોપલેસ’, ટીંગાટોળી કરી લઈ ગયા બહાર

Hardik Hingu
GSTV