GSTV
World

Cases
4732598
Active
6177082
Recoverd
543206
Death
INDIA

Cases
253287
Active
424433
Recoverd
19693
Death

સચિન, ધોની કે કોહલી નહી પણ આ દિગ્ગજ ક્રિકેટર માટે ધડકે છે સપના ચૌધરીનુ દિલ

સપના

હરિયાણાની પ્રખ્યાત ડાન્સર સપના ચૌધરીએ માત્ર દેશમાં નહી, પરંતુ બીજા દેશમાં પણ લોકપ્રિયચા મેળવી ચૂકી છે. તે પોતાના ઓનોખા ડાંસ થકી દરેક વ્યક્તિને પોતાના દીવાન બનાવી દેતી હોય છે, પરંતુ શું તમે જાણો છો કો, સપના કોની દીવાની છે ? સપનાને એક પ્રોગ્રામ દરમિયાન પૂછવામાં આવ્યુ હતુ કે, તમે સૌથી વધારે કોને પસંદ કરો છો તો, તેણીએ અચકાતા એક સીનિયર ક્રિકેટરનું નામ લીધી હતુ. તો ચાલો જાણીએ કોણ છે સપના ચૌધરીનો મનગમતો ખેલાડી જેના માટે ધબકે છે હરિયાણવી ક્વીનનુ દિલ.

જ ખેલાડીને સપના પસંદ કરે છે તે ન તો ધોની છે કે ન તો કોહલી.

હરિયાણામાં જન્મેલી સપનાનો પસંદનો ક્રિકેટર પણ હરિયાણા સાથે સંબંધ ધરાવે છે. જણાવી દઈએ કે, જેના નામ પર ઘણા રેકોર્ડ છે તેવા વીરેન્દ્ર સેહવાગ હરિયાણાની આ ક્વીનને પસંદ છે.

હરિયાણી સપના ચૌધરીએ એક ઈન્ટરવ્યુમાં પસંદીદા ક્રિકેટરને લઈને પોતાની ફિલિંગ્સ પણ વ્યક્ત કરી હતી.

સપના ચૌધરીએ કહ્યુ કે, સામાન્ય રીતે તો હું કોઈને ફોલો કરતી નથી, પરંતુ મને વીરેન્દ્ર સેહવાગ ખૂબ જ પસંદ છે અને બાળપણથી જ હુ તેમની ફેન છે. આજે પણ તેઓ મારા સૌથી વધારે મનપસંદ ખેલાડી છે.

READ ALSO

Related posts

સસ્પેન્ડેડ DSP દેવિંદર સિંહ સહિત છ પર ચાર્જશિટ, સંવેદનશીલ માહિતી મેળવી રહ્યા હતા પાક.અધિકારીઓ

Pravin Makwana

અમદાવાદના જમાલપુર વિસ્તારમાં હેલ્થકેરમાં નોકરી કરતી યુવતીએ કર્યો આપઘાત

Nilesh Jethva

છેલ્લા 24 કલાકમાં દેશમાં આવ્યા નવા 23 હજારથી વધુ કેસ, મૃત્યાંક પહોંચશે 20 હજારની નજીક

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!