GSTV
Gujarat Government Advertisement

સંતરામપુર તાલુકા પંચાયતની મોટી નિષ્કાળજી સામે આવી, બિયારણ કીટના ફોર્મ લેવા લોકોના ટોળે ઉમટી પડયા

Last Updated on June 11, 2021 by pratik shah

સંતરામપુર તાલુકા પંચાયતની મોટી નિષ્કાળજી સામે આવી છે..બિયારણ કીટના ફોર્મ લેવા લોકોના ટોળે ઉમટી પડયા હતા…તંત્ર દ્વારા કોઈ વ્યવસ્થા ન હોવાથી કોરોના નિયમોના ધજાગરા ઉડયા હતા..લોકો માસ્ક વગર પણ જોવા મળ્યા હતા..ખેડૂતોને કીટનો લાભ મળે તે હેતુથી તાલુકાની કચેરીએથી ફોર્મ ભરવામાં આવ્યા હતા.

જમીન

કોરોનાના નિયમોના પાલનને લઈ સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો

કૃષિ વૈવિધ્યકરણ યોજના અંતર્ગત ફોર્મ ભરવામાં આવી રહ્યા છે..જીરોથી 20 સ્કોર ધરાવતા ગરીબ ખેડૂતોને સરકાર દ્વારા યોજનાનો લાભ આપવામાં આવી રહ્યો છે..આ યોજનાને લઈ પેપરમાં આપવામાં આવેલી જાહેરાતમાં કોરોનાના નિયમોના પાલનને લઈ સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.. છતાં તંત્ર દ્વારા કોઈ વ્યવસ્થા કરવામાં આવી નહોતી.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

પ્લેટફોર્મ ટિકિટ દ્વારા પણ થઈ શકે છે ટ્રેન મુસાફરી , જાણો ભારતીય રેલ્વેના આ જરૂરી નિયમો

Vishvesh Dave

ઘરબેઠા થઈ શકશે ખરીદી/ બાઈક ખરીદવાના મૂડમાં છો તો તમારા માટે છે ઉત્તમ તક, 10 હજાર રૂપિયા સુધી મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ

Harshad Patel

પાલનપુરમાં સ્ત્રી-પુરુષ બંનેનાં ગુપ્તાંગ સાથે જન્મ્યું બાળક, 9 વર્ષ પછી થયું સફળતાપૂર્વક ઓપરેશન

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!