GSTV
Trending ગુજરાત

સાતલપુર તાલુકાના કોરડા ગામ ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનું શક્તિપ્રદર્શન, અલ્પેશ ઠાકોર સામે વિરોધ ને લઈ યોજાયું સંમેલન

ગુજરાતમાં ચૂંટણીને લઈને રાજકીય ધમધમાટ સતત વધી રહ્યો છે. ત્યારે આ વચ્ચે વિવિધ સંગઠનોનું શક્તિપ્રદર્શન થઈ રહ્યું છે. રાજ્યના સાતલપુર તાલુકાના કોરડા ગામે ભાજપના પાર્ટી કાર્યકર્તાઓનું સંમેલન યોજાયું હતું. અલ્પેશ ઠાકોર સામે વિરોધ ને લઈ શકિત પ્રદર્શન યોજીને તાકાત બતાવી હતી.

સાતલપુર તાલુકાના કોરડા ગામ ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ નું મળ્યું સંમેલન સાથે 2022 ની ચૂંટણી માટે અલ્પેશ ઠાકોર સામે વિરોધ ને લઈ શકિત પ્રદર્શન યોજાયું હતું.

  • 16 રાધનપુર વિધાનસભાની ચૂંટણી માં ભાજપના ઉમેદવાર તરીકે અલ્પેશ ઠાકોર નો ભાજપના નેતાઓમાં વિરોધ
  • ભાજપ ના આગેવાનો અને પૂર્વ ધારાસભ્યો રહ્યા હાજર
  • રાધનપુર વિધાનસભામાંથી અઢારે આલમ માંથી ટિકિટ આપવા ની માગણી સાથે કોરડા ગામ ખાતે વિશાળ સંમેલન યોજાયું

મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ રહ્યા ઉપસ્થિત રાધનપુર 16 વિધાનસભાની સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને વિજય બનવા માટે અલ્પેશ ઠાકોર સિવાય અન્ય ઉમેદવારને મૂકવામાં આવે તેવી માગણી ઉઠવા પામી છે.

READ ALSO

Related posts

બોડકદેવ વિસ્તારમાં વાછરડાને વિખુટું પડતા બચાવવામાં આવ્યું, ખાખીએ ફરી માનવતા મહેકાવી

Vushank Shukla

સુરતમાં ફૂડ વિભાગ એક્શન મોડમાં : શહેરમાંથી 17 જગ્યાએથી ઘીના નમુના લઈને તપાસ અર્થે મોકલાયા

Hardik Hingu

આને કહેવાય માનવતા / સુરતમાં ટ્રાફિકમાં ફસાયેલી 108 એમ્બ્યુલન્સને તડકામાં દોઢ કિલોમીટર દોડીને યુવકે રસ્તો કરી આપ્યો

Hardik Hingu
GSTV