વાસ્તવિક જીવનમાં ખૂબ Bold છે સંસ્કારી વહૂ શાઈની, શેર કરી આ Photos

નાના પડદાની સંસ્કારી વહૂ શાઈની દોશી છેલ્લા અમૂક દિવસોથી સોશિય મીડિયામાં છવાઈ ગઈ છે. તેઓ પોતાની બોલ્ડ તસ્વીરોને લઇને ખૂબ ચર્ચામાં રહે છે.

View this post on Instagram

Good bye 2018💕

A post shared by shiny doshi (@shinydoshi15) on

ટીવી અભિનેત્રી શાઈની દોશી હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ ચર્ચામાં છે. શાઈની હંમેશા પોતાની બોલ્ડ તસ્વીરો સોશિયલ મીડિયામાં શેર કરે છે. આવી જ અમૂક બિકિની તસ્વીરો પણ શાઈનીએ શેર કરી છે.

View this post on Instagram

Current mood😎

A post shared by shiny doshi (@shinydoshi15) on

View this post on Instagram

🧚‍♀️🧚‍♀️🧚‍♀️

A post shared by shiny doshi (@shinydoshi15) on

નાના પડદા પર શાઈનીની ઈમેજ સંસ્કારી વહુની છે. હવે છેલ્લા કેટલાંક મહિનાથી તેઓ નાના પડદાથી દૂર છે.

View this post on Instagram

💕🏖💕 Captured by ❤

A post shared by shiny doshi (@shinydoshi15) on

View this post on Instagram

Wearing @opiumeyewear ❤

A post shared by shiny doshi (@shinydoshi15) on

શાઈનીએ પોતાની કારકિર્દીની શરૂઆત 2013માં સરસ્વતીચંદ્ર સીરિયલથી કરી હતી. આ પ્રસિદ્ધ સીરિયલમાં શાઈનીએ કુસુમ વ્યાસ આ ભૂમિકા સાકાર કરી હતી.

ત્યારબાદ શાઈનીએ જમાઈ રાજા, સરોજની આ સીરિયલમાં પણ કામ કર્યુ છે. ત્યારબાદ તેણી છેલ્લી વખત ‘ખતરોના ખેલાડી’માં જોવા મળી હતી.

શાઈની સોશિયલ મીડિયામાં ખૂબ એક્ટિવ થઇ ગઇ છે. શાઈની હંમેશા પોતાની બોલ્ડ તસ્વીરો શેર કરે છે. તેની બોલ્ડ તસ્વીરો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થાય છે.

View this post on Instagram

A post shared by shiny doshi (@shinydoshi15) on

નાના પડદા પર સંસ્કારી વહુની ઈમેજ બનાવનારી શાઈનીનુ અંગત જીવન ખૂબ બોલ્ડ છે. શાઈનીએ અત્યાર સુધી ઘણાં બોલ્ડ ફોટોશૂટ કરાવ્યા છે.

View this post on Instagram

A post shared by shiny doshi (@shinydoshi15) on

આમ ઈન્સ્ટાગ્રામ પર શાઈનીને ખૂબ ગ્લેમરસ લૂકમાં જોઈ શકાય છે. તેની સ્ટાઈલ સ્ટેટમેન્ટ અને ફેશન ખૂબ સારી છે.

સોશિયલ મીડિયામાં સક્રિય રહેતી શાઈનીના ઘણા ફૉલોવર્સ છે. ફક્ત ઈન્સ્ટાગ્રામ પર જ શાઈનીના 259K ફૉલોવર્સ છે.

જોકે હાલમાં શાઈની પોતાની હૉટ તસ્વીરથી સોશિયલ મીડિયામાં ખૂબ ચર્ચામાં રહે છે.

હાલમાં શાઈની નાના મંચથી દૂર છે. પરંતુ ટૂંક સમયમાં નાના પડદા પર વાપસી કરી શકે છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter