GSTV
Home » News » 24 કલાક વીજળી આપતી સરકારનાં નેતાને વીજળી મેળવવા માટે કચેરીના ધક્કા ખાવા પડે છે

24 કલાક વીજળી આપતી સરકારનાં નેતાને વીજળી મેળવવા માટે કચેરીના ધક્કા ખાવા પડે છે

સંખેડાના ધારાસભ્ય અભેસિંહ તડવીની દાદાગીરી જોવા મળી રહી છે. અને તેમણે મધ્ય ગુજરાત વિજ કંપનીના અધિકારીને ખુલ્લી ધમકી આપી હોવાનો પણ વીડિયો સામે આવ્યો છે. નસવાડી નગરમાં વારંવાર વીજળી ગુલ થતા લોકો સાથે ધારાસભ્ય અભેસિંહ તડવી એમજીવીસીએલ કચેરી પહોંચ્યા હતા. જ્યાં તેમણે રજૂઆત કરતા બુધવારે સાંજે મને વીજળી જોઈએ એટલે જોઈએ નહી તો મસાલો પડશે તેવી ધમકી પણ આપી હતી.

READ ALSO

Related posts

અમદાવાદ ભાજપમાં યાદવાસ્થળી જામી, ડખાઓની ફરિયાદ કમલમ નહીં દિલ્હી પહોંચી

Karan

મલેશિયાના પીએમે મોદી સરકારની ખોલી દીધી પોલ, કર્યો મોટો ખુલાસો

Mayur

માત્ર 2 મિનિટમાં આખા આઠવાડિયા માટે લસણ અને આદુ છોલવાની 8 ક્વિક ટિપ્સ

NIsha Patel
Do NOT follow this link or you will be banned from the site!