GSTV

Sanjuના આ Funny Memes થઇ રહ્યાં છે સોશિયલ મીડિયા પર વાયરલ

Last Updated on July 11, 2018 by Bansari

બોલીવુડ એક્ટર રણબીર કપૂરની ફિલ્મ સંજૂએ અત્યાર સુધી 250 કરોડની કમાણી કરી લે છે. જ્યાં આ ફિલ્મ લોકોના દિલો-દિમાગ પર જવાઇ ગઇ છે તેવામાં આ ફિલ્મના કેટલાંક સીન્સને સોશિયલ મીડિયા પર ટ્રોલ પણ કરવામાં આવી રહ્યાં છે.

ફિલ્મમાં સંજય દત્તના જીવનના કેટલાંક મહત્વપૂર્ણ પાસાઓ દર્શાવવામાં આવ્યાં છે. સાથે જ ફિલ્મના કેટલાંક સીન્સ ઇન્ટરનેટ પર ખૂબ જ વાયરલ થઇ રહ્યાં છે. હકીકતમાં ફિલ્મના કેટલાંક સીન્સના મીમ તરીકે ઇન્ટરનેટ પર ખૂબ જ વાયરલ થઇ રહ્યાં છે. હકીકતમાં ફિલ્મના કેટલાંક સીન્સના મીમને ઇન્ટરનેટ પર ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે આ ફિલ્મે બૉક્સ ઑફિસ પર શાનદાર કમાણી કરતાં અત્યાર સુધીના અનેક રેકોર્ડઝ પોતાના નામો કર્યાં છે. ફિલ્મમાં અભિનેતા રણબીર કપૂરે સંજય દત્તની ભૂમિકા નિભાવી છે.

આ સાથે જ અભિનેતા જેમ સરભ, વિક્કી કૌશલ, સોનમ કપૂર, અનુષ્કા શર્મા, પરેશ રાવલ અને મનીષા કોઇરાલા પણ મુખ્ય ભુમિકામાં છે. ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહેલા ફિલ્મના મીમ્સ ખૂબ જ રસપ્રદ છે.

રિલિઝ થયાંનાં 10 માં દિવસે પણ સંજુ ફિલ્મની કમાણી અવિરત ચાલી રહી છે જે આ ફિલ્મને મળી રહેલો પ્રતિસાદ બતાવે છે. રાજુ હિરાણી દિગ્દર્શિત આ ફિલ્મ બોલિવુડ અભિનેતા સંજય દત્તની ચડાવ ઉતાર વાળી જિંદગી પર આધારિત છે.

28 જુનનાં રિલિઝ થયેલી આ ફિલ્મ પણ કમાણીનાં એક પછી એક રેકોર્ડ તોડી રહી છે. ફિલ્મ જોત જોતામાં 100 કરોડ , 200 કરોડ અને હવે 265 કરોડની કમાણી કરીને 300 કરોડ કમાવવાં તરફ મીટ માંડી રહી છે.

Related posts

જ્યોતિષ / ગુરુ અને શનિનું એકીસાથે એક જ રાશિમાં આગમન બનાવી દેશે આ રાશિજાતકોને માલામાલ, જાણો તમારી રાશિ છે કે નહિ…?

Zainul Ansari

ગ્લોબલ કોવિડ સમિટમાં વડાપ્રધાન મોદીએ વિશ્વને આપ્યો સંદેશ, ભારતે કોરોના દરમિયાન 150 દેશોની કરી મદદ

Zainul Ansari

Health / દૂધ નહિ પણ આ વસ્તુ છે કેલ્શિયમનો ભંડાર, આજે જ ઉમેરો ભોજનમાં અને મેળવો આશ્ચર્યજનક ફાયદા

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!