GSTV
World

Cases
3069645
Active
2495388
Recoverd
365002
Death
INDIA

Cases
86422
Active
82370
Recoverd
4971
Death

સંજય રાઉત: યેદિયુરપ્પાએ શપથ લીધા, પરંતુ બહુમત સાબિત કરવું અઘરું

કર્ણાટકમાં યેદિયુરપ્પાના સીએમ બનવાથી ભાજપના નારાજ સહયોગી શિવસેના ખુશ નથી. શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતે કહ્યું કે ભલે યેદિયુરપ્પાએ શપથ લઈ લીધા. પરંતુ બહુમત સાબિત કરવું અઘરું હશે. રાજ્યપાલે એમને જ સત્તા રચવા આમંત્રણ આપવું જોઈએ જેમની પાસે સૌથી વધુ ધારાસભ્યો હોય. લોકો કહે છે કે લોકશાહીની હત્યા થઈ ગઈ. પરંતુ દેશમાં લોકશાહી બચી જ નથી તો હત્યા કઈ રીતે થાય.

Related posts

નદી કિનારે આવેલા આ ગામમાં આકરા તાપમાં પાણી માટે વલખાં

Nilesh Jethva

એક એવી એપ્લિકેશન જે તમારા સ્માર્ટફોનમાંથી ચાઈનીઝ એપ્સનો કરશે સફાયો

Mansi Patel

સુરત : DGVCLની ઓફિસે સ્થાનિક લોકોએ હોબાળો, બિલની રકમ જોઈ લોકો ચોકી ગયા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!