GSTV

શિવસેનાએ ફરી ભાજપનું નાક દબાવ્યું, સંજય રાઉતે કહ્યું સત્તાનું રિમોટ ઉદ્ધવ ઠાકરે પાસે

Last Updated on October 27, 2019 by

મહારાષ્ટ્રમાં ભાજપ સાથે મુખ્યપ્રધાન પદ પર ચાલુ વાદ-વિવાદ વચ્ચે શિવસેનાએ ફરીથી ભાજપનું નાક દબાવવાનો પ્રયાસ કર્યો. શિવસેનાએ કહ્યું કે ભલે મહારાષ્ટ્રની વિધાનસભામાં તેમની બેઠકો ઓછી હોય પરંતુ પાવરનું રિમોટ તેમની પાસે છે.

Uddhav Thackeray

ભાજપ સાથે મહારાષ્ટ્રમાં 50-50ની ફોર્મ્યુલા પર સરકાર બનાવવાની માગ કરી રહેલી શિવસેનાના વરિષ્ઠ નેતા સંજય રાઉતે પાર્ટીના મુખપત્ર સામનામાં એક લેખ લખીને આ અંગે ભાજપને સ્પષ્ટ સંદેશ આપ્યો છે. રાઉતે લખ્યું કે ભલે 2014ની અપેક્ષા શિવસેનાએ આ ચૂંટણીમાં ઓછી બેઠકો પર જીત મેળવી હોય. પરંતુ સત્તાનું રિમોટ હવે ઉદ્ધવ ઠાકરે પાસે છે.

READ ALSO

Related posts

અતિઅગત્યનું/ તમારી પાસે આવું PAN કાર્ડ હશે તો ભરવો પડશે 10 હજાર રૂપિયા દંડ, 31 માર્ચ પહેલા પતાવી લેજો આ કામ

Bansari

દુનિયાનું એવું મંદિર, જેને લોકો માને છે ‘નર્કનો દરવાજો’; પાસે જતા જ લોકોના થઇ જાય છે મોત

Damini Patel

BREAKING : મુંબઈનાં તારદેવ વિસ્તારમાં 20 માળની ઈમારતમાં ભીષણ આગ, 7નાં મોત તો 19 લોકોનું કરાયું રેસ્ક્યુ

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!