ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી પહેલા શિવસેનાના નેતા સંજય રાઉત અને ખેડૂત નેતા રાકેશ ટિકૈત વચ્ચે મુલાકાત થઈ છે. સંજય રાઉત રાકેશ ટિકૈત સાથે મુલાકાત કરવા મુજફ્ફરનગરમાં આવેલા તેમના નિવાસ સ્થાને પહોંચ્યા હતા.

ઉત્તર પ્રદેશમાં ટિકૈત અને સંજય રાઉતની મુલાકાતને અનેક રાજકીય દ્રષ્ટીકોણથી જોવામાં આવી રહી છે. આ મુલાકાત બાદ સંજય રાઉતે જણાવ્યુ કે, ઉત્તર પ્રદેશમાં શિવસેના 50થી 100 બેઠક પર ચૂંટણી લડશે.
સંજય રાઉતે વિધાનસભાની ચૂંટણીમાં બેલેટ પેપરથી ચૂંટણી યોજવાની માગ કરી છે. કેમ કે, અમને ઈવીએમ પર વિશ્વાસ નથી. રાઉતે વધુમાં જણાવ્યુ કે, અમારી લડાઈ ભાજપ સાથે છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અનેટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચારમેળવવા માટે અમારી Android App ડાઉનલોડકરો…

MUST READ:
- પરિણીતી ચોપરાના આ લુકે મચાવી ધમાલ…જુઓ તસવીરો
- શેરબજારમાં રોકાણ કરતા પહેલા જાણી લો આ 6 વાત, નહીંતર ભવિષ્યમાં થશે પસ્તાવો
- આ છે ક્રિકેટના ઇતિહાસના 5 એવા રેકોર્ડ જેવા વિશે તમે નહીં સાંભ્યું હોય, વર્ષોથી કોઇ પણ નથી કરી શક્યુ બરાબરી
- ચૂંટણી ઈફેક્ટ/ રાજ્ય સરકાર ચૂંટણી પહેલા માસ્ટર સ્ટ્રોક મારવાના મૂડમાં, ગરીબોને બખ્ખાં થઈ જશે
- એરપોર્ટ પર બ્લેક ટોપ પહેરીને કાતિલ લૂકમાં જોવા મળી મૌની રોય ….