ઉપરોક્ત તસવીર ઇસનપુર વિસ્તારમાં મોની હોટલ પાસે આવેલી શાકમાર્કેટ પાસેના જાહેર શૌચાલયની છે. ગંદકી, કાદવ-કિચડ, દબાણો વચ્ચે લોકો જાહેર શૌચાલયનો કેવી રીતે ઉપયોગ કરી શકે તે પ્રશ્ન છે !

એકબાજુ સ્વચ્છ ભારત અભિયાન ૨૦૨૧ હેઠળ સ્વચ્છતા સર્વેક્ષણ ચાલી રહ્યું છે. અમદાવાદ શહેરમાં સ્વચ્છતાની બાબતમાં તેની છબી દેશભરમાં સુધારવા પ્રયાસરત છે ત્યારે સ્માર્ટસિટી અમદાવાદમાં સ્વચ્છતા અંગેની વાસ્તવિક સ્થિતિ શું છે તે ઉપરોક્ત તસવીર કહી આપે છે. સરકારી અભિયાનો ગ્રાન્ટો ફાળવવા અને તેમાંથી મલાઇ ઉતારી લેવા માટે જ હોય છે તેવી માન્યતા લોકોમાં દઢ બની રહી છે.
Read Also
- વરસાદ : રાજકોટ અને વલસાડમાં ભારે બફારા બાદ વાતાવરણમાં પલટો, બંને શહેરોમાં સર્જાયો વરસાદી માહોલ
- BIG BREAKING / જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં આતંકી હુમલો, પોલીસ જવાન શહીદ, પુત્રી ઘાયલ
- રેમ્પ પર બિલાડીના કેટવોકમાં મોડલને પણ કરી દીધી ફેલ, વીડિયો જોઈને તમે પણ થઈ જશો ફેન
- Health Care Tips / ગરમીની મોસમમાં દૂધીનું સેવન ‘વરદાન’, સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક
- Quad Summit / ઓસ્ટ્રેલિયામાં આગામી ક્વાડની મળશે બેઠક, પીએમ મોદી અને ઓસ્ટ્રેલિયાના પીએમ અલ્બેનીઝ વચ્ચે દ્વિપક્ષીય બેઠક