GSTV

ખુલશે એક અનોખી બેન્ક જ્યાં પૈસા નહીં પણ… મળશે સેનેટરી પેડ્સ

Last Updated on January 12, 2019 by Arohi

અત્યાર સુઘી તમે દુનિયાભરની ધણી બેન્કો વિશે સાંભળ્યું હશે, ક્યાંક રૂપિયા-પૌસા તો ક્યાંક બુક, બીજ, રક્ત વગેરે મળે છે. ઉદયપુર જિલ્લાની ડોડાવલી ગ્રામ પંચાયતના એક નાના ગાંમમાં અનોખી બેન્ક શરૂ થવા જઈ રહી છે. આ છે એક ‘પેડ બેન્ક’(Sanitary Pads) જે ફક્તને ફક્ત મહિલાઓને સમર્પિત છે.

આ બેન્કમાંથી માસિકમાં કામ આવનારા સેનિટરી પેડ્સ આદિવાસી મહિલાઓ નિઃશુલ્ક પ્રાપ્ત કરી શકશે. સામાન્ય રીતે બેન્કને ચલાવવા વાળા પ્રમુખ ઉચ્ચ શિક્ષિત હોય છે અને તેમાં કામ કરાતા કર્મચારીઓને પણ યોગ્ય શિક્ષિત હોવી જોઈએ પરંતુ આ બેન્કને ચલાવવા વાળી પ્રમુખ એક આદિવાસી પરિવારની નિરક્ષર છે. તેમ છતાં તે આ ગ્રામિણ મહિલા જ આખા ગામની મહિલાઓને તેના પ્રત્યે જાગરૂત કરશે.

નિચલી ગવાડી સ્કૂલમાં ગુરૂવારે મા સરસ્વતીની પૂજાની સાથે આ બેન્કની શરૂઆત થઈ. બેન્કની સંચાલક વાલકીએ જણાવ્યું કે આ બેન્કથી આદિવાસી મહિલાઓમાં સેનેટરી પેડ્સના પ્રતિ જગૃતા આવશે. મહિલાઓ સેનેટરી પેડ્સને દુકાનો પર વેચવાનું કામ પણ કરશે જેથી તેમને બે પૌસાની કમાણી પણ થાય.

Read Also

Related posts

વિપક્ષ આકરા પાણીએ: કોંગ્રેસ 9 દિવસ સુધી વિવિધ મુદ્દે યોજશે વિરોધ કાર્યક્રમ, સરકારની સદંતર નિષ્ફળતાને કરશે ઉજાગર

pratik shah

Bollywood : માત્ર સૌંદર્યમાં જ નહીં પણ ફિટનેસમાં પણ દરેકને માત આપે છે ઉર્વશી રૌતેલા, જિમ રૂટિન તમને કરી નાખશે અચંભિત

Vishvesh Dave

આસામ-મિઝોરમ સરહદ વિવાદ: બંને રાજ્યોની પોલીસ વચ્ચે થયેલ ફાયરિંગમાં બાદ વધ્યો સંઘર્ષ, જીવનજરૂરી વસ્તુઓની સપ્લાય બંધ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!