GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

આ ફેમસ મેગેઝિનની કવર ગર્લ બની ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા, જોતા રહી જશો એવો છે અંદાજ

સાનિયા

ભારતની ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા તેની રમતને કારણે જ લોકપ્રિય નથી પરંતુ તેની ખૂબસુરતીના પણ લાખો દિવાના છે. આ બાબતે તે યુવા દિલ પર રાજ કરતી હોય છે. આ જ કારેઁ આ સ્ટાઇલ આઇકોનને જાણીતા અંગ્રેજી ફેશન મેગેઝિન કોસ્મોપોલિટન ઇન્ડિયાએ તેના કવર પેજ પર જગ્યા આપી છે.

સાનિયા મિર્ઝાએ એમ કહ્યું હતું કે મહિલાઓને પુરુષ કરતાં વધારે જજ કરવામાં આવે છે અને આ બાબતને આ મેગેઝિને વધારે મહત્વ આપ્યું છે.

સાનિયાએ એમ પણ કહ્યું છે કે ખુદને પ્યાર કરવાનો મતલબ છે જીવનમાં મળનારી તમામ ચીજને કદર કરવામાં આવે. પછી તે નાની ચીજ હોય કે મોટી ચીજ હોય. આપણે દરેક બાબતના આભારી રહેવું જોઇએ.

આ મેગેઝિનના કવર પેજને પોતાના ફેસબુક એકાઉન્ટ પર શેર કરીને તેણે લખ્યું હતું કે ખુદને પ્યાર કરવા માટેનું પ્રથમ પગલું એ છે કે તમે એ જાણી લો કે તમે ખુદ કોણ છો. ત્યારે જ તમે આગળી ખૂબસુરતી જોઇ શકશો.

Read Also

Related posts

એર ઈન્ડિયાના દુર્ઘટનાગ્રસ્ત વિમાનનું બ્લેક બોક્સ મળ્યુ, તપાસ માટે દિલ્હી મોકલાશે

Ankita Trada

કોરોના મહામારી વચ્ચે દેશની તીજોરી છલકાઈ, 2 અબજ ડોલરનું થયું વિદેશી રોકાણ

Mansi Patel

ગ્લોબલ વોર્મિંગને કારણે કેનેડાની 4000 વર્ષ જૂની અંતિમ હિમશિલા પણ તૂટી ગઈ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!