GSTV

SSR કેસઃ મિત્ર સંદિપ સિંહે સુશાંત સાથેની પોતાની વૉટ્સએપ ચેટ જાહેર કરી, કહી દીધી આટલી મોટી વાત

Last Updated on September 7, 2020 by Ankita Trada

બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત કેસમાં CBI તપાસ ચાલી રહી છે, ત્યારે ફિલ્મ નિર્માતા સંદીપ સિંહ પર દિવંગત અભિનેતાને લઇને અનેક સવાલો ઉઠી રહ્યા છે. આ ચર્ચાને પગલે સંદિપ સિંહે સુશાંત અને પરિવાર સાથેની પોતાની વૉટ્સએપ ચેટ જાહેર કરી છે અને પોતાની બાજુ સ્પષ્ટ કરવા માટે તેણે આ ચેટ જાહેર કરી છે.

મિત્રતા પર સવાલ ઉઠાવી રહ્યા છે

સંદીપે સુશાંત સાથે થયેલી તેની વાતચીતના સ્ક્રીનશોટ શેર કરીને એ લોકોને જવાબ આપ્યો છે જે એક્ટર સાથેની તેની મિત્રતા પર સવાલ ઉઠાવી રહ્યા હતા. સાથે જ સુશાંતની મોટી બહેન અને જીજાજી સાથે થયેલી ચેટના સ્ક્રીનશોટ શેર કરીને જણાવ્યું કે સુશાંતનો પરિવાર પણ તેને ઓળખે છે.

સ્ક્રીનશોટ શેર કર્યા

સંદીપે સુશાંત સાથેની કરેલી વાતના જે 5 સ્ક્રીનશોટ શેર કર્યા છે તે નવેમ્બર 2016 અને જૂન 2018ના છે. તેમાં 9 નવેમ્બર 2016ના રોજની ચેટમાં સુશાંતે સંદીપને કહ્યું કે, મારી પાસે એવા મિત્રો નથી જે મારી પાસે હોવા જોઈએ, પરંતુ એવું પણ નથી.

READ ALSO

Related posts

7th Pay Commission : આવી રહ્યા છે વધુ એક સારા સમાચાર! રૂ .95,000 વધી જશે કેન્દ્રીય કર્મચારીઓનો પગાર

Vishvesh Dave

IRCTCની શાનદાર ઓફર/ જયપુર સહિત આ 6 સ્થળોની મુલાકાત લો, તમને મફત રહેઠાણ અને ભોજનની મળશે સુવિધા

Harshad Patel

નેનો યુરિયાને લઈને મોદી સરકારનો માસ્ટર પ્લાન તૈયાર, હવે આ રીતે ગેમ ચેન્જર સાબિત થઇ આ ટેક્નિક

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!