GSTV
Home » News » સાબરકાંઠા: લવ જેહાદ મામલે વડાલી હાઈવે પર ચક્કાજામ

સાબરકાંઠા: લવ જેહાદ મામલે વડાલી હાઈવે પર ચક્કાજામ

સાબરકાંઠાના વડાલી હાઇવે પર ચક્કાજામ કરવામાં આવ્યો છે. લવ જેહાદ મામલે ચક્કાજામ કરવામાં આવતા અનેક લોકો અટવાયા હતા.

વિરોધ કરી રહેલા લોકોએ વાહન રસ્તા પર મુકીને દેખાવો કર્યો હતો.અને બજારો બંધ કરાવ્યા હતા. લવ જેહાદ મામલે 500 થી વધુ લોકોનું ટોળું હાઈવે પર ધસી આવ્યું હતું. લગભગ અડધો કલાક સુધી હાઈવે ચક્કાજામ થઇ ગયો હતો.તો આ ટોળાએ વાદલીનું બજાર સંપૂર્ણ બંધ કરાવી દીધું હતું.ટોળાએ કરેલા ચક્કાજામના પગલે સાબરકાંઠા જિલ્લા પોલીસના વડા પણ દોડી આવ્યા હતા.અને સમજાવટ બાદ સમગ્ર મામલો થાળે પાડ્યો હતો.

Related posts

બારડોલીમાં બે જૂથો વચ્ચે મારામારી થતાં ફિલ્મી દ્રશ્યો સર્જાયા

Nilesh Jethva

BSNLના નવા પ્રીપેડ પ્લાનમાં મળી રહ્યો છે 168GB ડેટા, જાણો તેની વિગતો

Mansi Patel

ગુજરાતના આ ગામના લોકો છેલ્લા પાંચ દિવસથી ભયના ઓથાર નીચે જીવી રહ્યા છે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!