GSTV
World

Cases
2953049
Active
2287105
Recoverd
350446
Death
INDIA

Cases
83004
Active
64426
Recoverd
4337
Death

આ મહિલા બની વર્તમાન સમયની સૌથી યુવા વડાપ્રધાન, માત્ર આટલી છે ઉમર

ફિનલેન્ડમાં 34 વર્ષની સના મરીન દેશની નવા વડાપ્રધાન બની છે. ફિનલેન્ડના ઇતિહાસની સાથે સાથે વર્તમાનમાં તેઓ દુનિયાના સૌથી યુવાન વડાપ્રધાન બન્યા છે. એન્ટી રિનેના વડાપ્રધાન પદેથી રાજીનામા બાદ સંભાવના દર્શાવાઇ હતી કે સના મરિન દેશની કમાન સંભાળી શકે છે. આ પહેલા તેઓ ફિનલેન્ડના ટ્રાન્સપોર્ટેશન અને ટેલીકોમ મિનિસ્ટર રહી ચુક્યા છે.

વડાપ્રધાન પદે ચૂંટાયા બાદ સના મરીને જણાવ્યું કે વિશ્વાસ ફરીથી સંપાદન કરવા માટે આપણે બધાએ ઘણુ કામ કરવું પડશે. હું મારા રાજનીતિમાં આવવાના કારણો અને તે બાબતો અંગે વિચારૂ છું કે જેના માટે આપણે મતદારોનો વિશ્વાસ જીત્યો છે. સના મરિનનો જન્મ 16 નવેમ્બર, 1985માં ફિનલેન્ડમાં થયો હતો. તેમણે વહીવટી વિજ્ઞાનમાં ટેમ્પિયર યુનિવર્સિટીમાંથી સ્નાતકનો અભ્યાસ કર્યો છે. આબાદીની દ્રષ્ટીએ ફિનલેન્ડ અમદાવાદ કરતા પણ નાનો દેશ છે. ત્યાંની વસ્તી 53 લાખની છે.

READ ALSO

Related posts

મોટર ડ્રાઇવીંગ સ્કૂલને પણ છુટછાટ આપવામાં આવે તેવી ઉઠી માંગ, 25 હજારથી વધુ લોકો આ રોજગાર સાથે છે સંકળાયેલા

pratik shah

જૈન સમાજના સંતોને વિહાર દરમિયાન અડચણ ઉભી ન થાય તે માટે મુખ્યમંત્રી એહકારાત્મક પગલાં લેવાની તત્પરતા દર્શાવી

pratik shah

કોરોનાની મહામારી વચ્ચે કોંગ્રેસ ‘સ્પીક અપ ઇન્ડિયા’ કેમ્પેઇન કરશે શરૂ, લોકોને પડતી હાલાકીનો મુદ્દો ઉઠાવશે

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!