GSTV
World

Cases
7044422
Active
12826901
Recoverd
749358
Death
INDIA

Cases
653622
Active
1695982
Recoverd
47033
Death

ચીની કંપનીને ટક્કર આપવા Samsung લોન્ચ કરશે 20 નવા Smart TV, જાણો કિંમત અને ફીચર્સ

Samsung સ્માર્ટ TV માર્કેટમાં પોતાની પકડને મજબૂત કરવા માટે 20 નવા સ્માર્ટ ટીવી લોન્ચ કરવા જઈ રહી છે. માનવામાં આવી રહ્યુ છે. તેને લગભગ આગામી અઠવાડિયાની શરૂઆતમાં જ લોન્ચ કરવામાં આવશે. Samsung માટે નવા ટીવી 20 હજાર રૂપિયાથી લઈને 2.4 લાખ રૂપિયાની કિંમતની વચ્ચે હશે.

અલ્ટ્રા HD પિક્ચર ક્વોલિટીવાળા ટીવીની કિંમત

રિપોર્ટ પ્રમાણે લોન્ચ થનાક કેટલાક ટીવી અલ્ટ્રા HD પિક્ચર ક્વોલિટીની સાથે પણ આવશે. આ ટીવી રેંજમાં બેસ મોડલ 65 ઈંચનુ હશે જેની શરૂઆતની કિંમત 4.99 લાખ રૂપિયાથી શરૂ થશે. આ સીરીઝના સૌથી મોંઘા ટીવી 15.79 લાખ રૂપિયાના છે. આ ટીવી 85 ઈંચનુ હશે. નવા રેંજના 8K ટીવી 10 જુલાઈ સુધી કંપનીની વેબસાઈટ પર પ્રી-ઓર્ડર માટે ઉપલબ્ધ થઈ જશે.

ચાઈનીઝ કંપનીઓને ટક્કર આપવાની તૈયારીમાં Samsung

ચાઈનીઝ કંપનીઓના ટીવીને ટક્કર આપવા માટે Samsung હવે નવા ટીવીની લાંબી રેંજ લઈને આવી રહી છે. Samsung ના નવા ટીવીમાં પર્સનલ કોમ્પ્યુટર મોડ, હોમ ક્લાઉટ, લાઈવ કાસ્ટ અને મ્યૂઝિક પ્લેયર જેવા ફીચર પણ મળશે. કંપની આ ટીવીની સાથે Office 365 નુ ફ્રી સબ્સક્રિપ્શન અને 5GB ક્લાઉટ સ્ટોરેજ પણ આપી શકે છે.

READ ALSO

Related posts

તમારા ફોનની સ્ટોરેજ પણ જલ્દી થઇ જાય છે ફુલ, આ ટ્રિક્સ આવશે કામ

Bansari

બૉડી શેમિંગથી પરેશાન છો અને ટ્રાન્સફોર્મ કરવા માંગો છો? તો આ બાબતોનું રાખો ધ્યાન

Mansi Patel

આ રીતે સારાએ ઉજવ્યો 25મો બર્થ ડે, શેર કરી ક્યુટ તસ્વીરો

Arohi
Do NOT follow this link or you will be banned from the site!