GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

હવે નહિ મળે નવા ફોન્સમાં ચાર્જર, Samsung કરી શકે છે શરૂઆત

દક્ષિણ કોરિયાની સ્માર્ટફોન મેકર કંપની Samsung ટૂંક સમયમાં પોતાના ગ્રાહકોને મોટો ઝટકો આપી શકે છે. એક રિપોર્ટ મુજબ કંપની ફોન સાથે બોક્સમાં મળનાર ચાર્જર હટાવવાનો નિર્ણય કરી શકે છે. એટલે કહી શકાય કે નવા ફોન સાથે મળનાર ચાર્જર હવે ફ્રી ન મળી શકે. આ ખુલાસો સેમસંગ કંપનીની જાણકારી આપતી એક ઇકોમર્સ વેબસાઈટ પર કરવામાં આવ્યો છે.

Samsung

રિપોર્ટની માણીયે તો કંપની આગામી વર્ષથી પોતાના કેટલાંક સ્માર્ટફોન્સ બોક્સ કમ્પોનેન્ટ્સ માંથી ચાર્જરને હટાવી દેવાની યોજના બનાવી રહી છે. જો કંપની પોતાના આ નિર્ણય પર આગળ વધે છે તો આ પહેલી વાર થશે કે જયારે સેમસંગના ફોનની સાથે ચાર્જર નહિ મળે.

શું થશે ફાયદો

સેમસંગ દુનિયાની સૌથી મોટી સ્માર્ટફોન કંપનીઓમાં એક છે. કંપની દર વર્ષે કરોડો ફોનનું વેચાણ કરે છે. એવામાં જો સેમસંગ અડધા સ્માર્ટફોનમાંથી પણ ચાર્જર હટાવી દે છે તો કંપનીને તેનાથી કરોડોનો ફાયદો થશે. આ ફાયદાને લીધે કંપની ઓછા ભાવના ફોન લોકો સુધી પહોંચાડી શકે છે.

READ MORE:

Related posts

સુશાંત હત્યા કેસ પર મોદીની સીધી નજર, આદિત્ય ઠાકરેને કારણે આ કેસમાં કેન્દ્રને રસ

Mansi Patel

ગુજરાતી ફિલ્મનો એક્ટર જુગાર રમતો ઝડપાયો, આ ફિલ્મમાં ભજવી હતી વિલનની ભૂમિકા

Mansi Patel

છોટાઉદેપુર જિલ્લામાં રાત્રી દરમિયાન સાર્વત્રિક વરસાદ, ઓરસંગ સહિત જિલ્લાની તમામ નદીઓ બેકાંઠે

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!