GSTV

ટીવી ફ્રિજ ખરીદો અને મેળવો સ્માર્ટફોન મફત, સેમસંગની આ છે ધમાકેદાર ઓફર

દક્ષિણ કોરિયાની કંપની સેમસંગ પોતાના ગ્રાહકો માટે ‘હોમ ફેસ્ટિવ હોમ’ ઓફર લઇને આવ્યું છે. આ સ્કીમ હેઠળ સેમસંગ ટીવી અને ડિજિટલ એપ્લાયન્સિસ ખરીદવા પર કેશબેક અને ફરી ગિફ્ટ આપવામાં આવશે. કંપનીએ જણાવ્યું છે કે આ લિમિટેડ ટાઈમ ઓફર છે જે 20 નવેમ્બર 2020 સુધી જ માન્ય છે.

કંપનીના જણાવ્યા મુજબ, સેમસંગ QLED ટીવી અને SpaceMax ફેમિલી હબ રેફ્રિજરેટર ખરીદવા પર ગેલેક્સી ફોલ્ડ, ગેલેક્સી એસ 20 અલ્ટ્રા, ગેલેક્સી નોટ 10 લાઈટ, ગેલેક્સી એ31 જેવા સ્માર્ટ ફોન ભેટ તરીકે આપવામાં આવશે. આ ઉપરાંત 20 હજાર રૂપિયા સુધીનું કેશબેક અને EMI ની સુવિધા પણ આપવામાં આવી છે.

ટીવી પર શું છે ઓફર

જો ગ્રાહક 85 ઇંચ, 82 ઇંચ, 75 ઇંચનું સેમસંગ QLED 8K ટીવી ખરીદે છે તો તેને ગેલેક્સી ફોલ્ડ સ્માર્ટ ફોન ફ્રી આપવામાં આવશે. તો 75 ઇંચ અથવા તેનાથી મોટું QLED TV ખરીદવા પર ગેલેક્સી S20 અલ્ટ્રા, 55 ઈંચ QLED અને 65 ઇંચ UHD ટીવી પર ગેલેક્સી A21s, 65 ઇંચ QLED, QLED 8K  અને 70 ઇંચ કે તેનાથી મોટું Crystal 4K UHD TV ખરીદવા પર ગેલેક્સી A31 સ્માર્ટ ફોન આપવામાં આવી રહ્યા છે

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

લોકડાઉન બાદ શરૂ થયેલા ટ્રાન્સપોર્ટ બિઝનેસને કર્ફ્યૂના કારણે લાગ્યું પડ્યા પર પાટુ

Nilesh Jethva

રાજકોટમાં ફરી ખેલાયો ખુની ખેલ : પ્રેમી સાથે લીવ ઈનમાં રહેતી પત્નીને પતિએ ઉતારી મોતને ઘાટ

Nilesh Jethva

દબંગથી અલગ છે ‘રાધે- યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’, ગીત ગાતો પણ જોવા નહીં મળે સલમાન ખાન

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!