GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

Samsungના આ સ્માર્ટફોનમાં મળી રહી છે 7,000 રૂપિયા સુધીની છૂટ, જાણો બીજા શું મળશે ફાયદા

Samsung

સાઉથ કોરિયન સ્માર્ટફોન મેકર Samsungએ પોતાના ફ્લિપ સ્માર્ટફોન Galaxy Z Flipની કિંમત ઓછી કરી દીધી છે. આ સ્માર્ટફોનને હવે 7,000 રૂપિયા ઓછી કિંમતમાં જ ખરીદી શકાશે. Galaxy Z Flipને ભારતમાં 1,15,999 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યો હતો. હવે પ્રાઈઝ કટ બાદ તમે તેને 1,08,999 રૂપિયામાં ખરીદી શકાય છે. મહત્વનું છે કે આ કંપનીનો પ્રીમિયમ સેગ્મેન્ટના સ્માર્ટફોન છે અમે તેમાં ફોલ્ડેબલ ડિસ્પ્લે આપવામાં આવી રહી છે.

Samsung

Galaxy Z Flip પર આ ડિસ્કાઉન્ટ ઉપરાંત કસ્ટમર્સને એડિશનલ છૂટ પણ આપવામાં આવી રહી છે. અપગ્રેડ ઓફર હેઠળ કસ્ટમર્સને એક્સ્ટ્રા 8,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. Galaxy Z Flipની સાથે 18 મહિના સુધીની કોસ્ટ ઈએમઆઈની પણ ઓફર આપવામાં આવી રહી છે.  

Galaxy Z Flipની આ છે ખાસિયતો

Galaxy Z Flipની ખાસિયતોની વાત કરવામાં આવે તો સૌથી મોટી ખાસિયત તેમાં લગાવવામાં આવેલી ફોલ્ડેબલ સ્ક્રીન છે. કંપનીએ તેમાં ડાયનેમિક AMOLED Infinty Flex ડિસ્પ્લેનો યુઝ કર્યો છે જે 6.7 ઈંચની છે અને તે ફૂલ એચડી પ્લસ છે.

Galaxy Z Flip માંQualcomm Snapdragon 855 Plus પ્રોસેસરની સાથે 8GB રેમ અને 265GBની ઈન્ટર્નલ સ્ટોરેજ આપવામાં આવી છે. ફોનની સેન્કડરી ડિસ્પ્લે પણ છે જેમાં ટાઈમ અને નોટિફિકેશન જોવા માટે યુઝ કરી શકાય છે. સેલ્ફી પણ તેને યુઝ કરતી વખતે તમે ક્લિક કરી શકો છો. આ સ્માર્ટફોનમાં 12-12 મેગાપિક્સલના બે કેમરા આપાવામાં આવ્યા છે અને તેની બેટરી 3300mAhની છે.

Samsung

આ ત્રણ કલર વેરિએન્ટ્સ

Read Also

Related posts

આવો મેસેજ આવે તો ભૂલથી પણ ક્લિક ના કરતાં, બેન્ક એકાઉન્ટ થઇ જશે તળિયાઝાટક

Bansari

શ્રાવણનો ત્રીજા સોમવાર, વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મંદિરમાં ભક્તોની પાંખી હાજરી મળી જોવા

pratik shah

સુરત અને તાપી જિલ્લામાં મુશળધાર વરસાદથી જળબંબાકાર, વાલોડ-માંગરોળમાં 5 ઇંચ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!