Samsungએ પાછળા મહિને જ પોતાનો સૌથી વધુ ચર્ચિત Galaxy S23 Seriesને લોન્ચ કરી દીધી છે. સીરિઝમાં વેનિલા મોડલ એટલે કે Galaxy S23 ખુબ જ શાનદાર ડિઝાઈન સાથે આવે છે. તેના આવતા જ લોકો ખુબ જ એકસાઈટેડ થઈ ચુકયા છે. ફોનના ડિઝાઈન અને ફિચર્સે ધમાલ મચાવી દીધી છે. ફોનની શરુઆતી કિંમત 74,999 રૂપિયા છે. પરંતુ ફ્લિપકાર્ટ પર તેને ખુબ જ સસ્તામાં ખરીદી શકાય છે.આવો જાણીએ કેવી રીતે..

Samsung Galaxy S23 Offers And Discounts
Samsung Galaxy S23 (8 GB RAM+256 GB Storage) ની કિંમત 95,999 રૂપિયા છે. પરંતુ ફ્લિપકાર્ટ પર 79,999 રૂપિયામાં ઉપલબ્ધ છે. પૂરા 16 પર્સન્ટનો ઓફ આપવામાં આવી રહ્યો છે. આ સિવાય બેન્ક અને એકસચેન્જ ઓફર પણ છે, જેનાથી ફોનની કિંમત ઘણી ઓછી થઈ શકે છે.
Samsung Galaxy S23 Bank Offers
જો તમે ફ્લિપકાર્ટથી ફોન ખરીદો છો તો તમને 3000નો ડિસ્કાઉન્ટ મળશે. આ ઓફર તેમના માટે છે જે 5000 રુપિયાની શોપિંગ કરશે. આ સિવાય HDFCના ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરવા પર 5000 રુપિયાનો ડિસ્કાઉન્ટ મળશે એટલે કે કુલ 8000 રુપિયાની છૂટ મળશે. આ સિવાય એકસચેન્જ ઓફર પણ છે.

Samsung Galaxy S23 Exchange Offer
Samsung Galaxy S23 પર 35000 હજાર રુપિયાની એકસચેન્જ ઓફર મળી રહી છે. જો તમે જુના સ્માર્ટફોનને એકસચેન્જ કરો છો તો તમને એટલો ઓફ મળી જશે. પરંતુ 5000નો એકસચેન્જ ત્યારે જ મળશે, જયારે તમારો જુનો ફોન સારી કન્ડિશનમાં હોય અને લેટેસ્ટ મોડલ હોય. જો તમે પૂરો ઓફ મેળવવામાં સફળ થાવ તો તેની કિંમત 36,999 રુપિયા થઈ જશે.
READ ALSO
- ‘સેંગોલ’ મુદ્દે શશિ થરૂરે કોંગ્રેસના વિચારોથી વિપરીત કેન્દ્ર સરકારની દલીલને આપ્યું સમર્થન
- તારીખ 29-05-2023, જાણો સોમવારનું રાશિફળ
- નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રેક્ષક મહિલાએ પોલીસકર્મી સાથે કર્યું અસભ્ય વર્તન, જુઓ વિડીયો
- બ્રેકિંગ / ગુજરાત ટાઈટન્સ – ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચેની ફાઈનલ મેચ આખરે મોકૂફ, આવતીકાલે સોમવારે રમાશે
- સિદ્ધપુરમાં માનવ અવશેષો મળી આવવાનો સિલસિલો યથાવત, ખોપડીનો ભાગ મળી આવ્યો