GSTV
Home » News » સેમસંગના આ સ્માર્ટફોનને મળશે Android Pie અપડેટ, જુઓ શું છે ખાસ

સેમસંગના આ સ્માર્ટફોનને મળશે Android Pie અપડેટ, જુઓ શું છે ખાસ

આ વર્ષની શરૂઆતમાં સેમસંગે ભારતમાં પોતાની એમ-સીરીઝને લોન્ચ કરી હતી જેથી બજેટ સ્માર્ટફોન ખરીદવાના ચાહ રાખવા વાળા લોકોએ ખૂબ પસંદ કર્યું. 10થી 15 હજાર રૂપિયાના બજેટ સેગમેન્ટમાં Galaxy M10 અને Galaxy M20ને લાવવામાં આવ્યો હતો સાથે જ તેના વેરિએન્ડની વાત કરવામાં આવે તો Galaxy M30ને પણ ગ્રાહકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો.

કમ્પનીએ ઘોષણા કરતા જણાવ્યું કે Galaxy M10, Galaxy M20 અને Galaxy M30 સ્માર્ટફોનને અપગ્રેડેડ ઓએસ એન્ડ્રોય પાઈની એપડેટ 3 જૂન સુધી મળી જશે. તમને જણાવી દઈએ કે WWDC 2019નું આયોજન પણ આ સમયે અવધિમાં કરવામાં આવશે. જ્યાં એપ્પલ પોતાના લેટેસ્ટ ઓપરેટિંગ સિસ્ટમ iOS13ને અનાઉસ કરશે. 

યુઝર્સને મળશે ઘણા નવા ફિચર્સ

ગેલેક્સીના આ બજેટ સ્માર્ટફોન્સમાં પાઈ અપડેટ આવ્યા બાદ યુઝર્સને ઘણા નવા ફિચર્સ ઉપયોગ કરવા મળશે. સેમસંગના આ સ્માર્ટફોન્સની વાત કરવામાં આવે તો તેમને બેજલ્સ અને ડ્રોપ-નોચ ડિસ્પ્લેની સાથે લોન્ચ કરવામાં આવ્યા હતા. અને ધણી રેમ અને સ્ટોરેજ ઓપ્શન્સ પણ તેમાં ઉપલબ્ધ છે.

Read Also

Related posts

મલાલા બોલી પાકિસ્તાનને આપી દો કાશ્મિર, ભારતિય ખેલાડીએ કહ્યું- પહેલા તમે તો પાકિસ્તાન જઈને બતાવો

Kaushik Bavishi

ભારતની “અમૂલ” બની દક્ષિણ આફ્રિકાની ટીમની સ્પોન્સર, આ બંને ટીમો સાથે જોડાઈ ચૂકી છે

GSTV Desk

ડુબતા માણસને બચાવવા ભાગ્યો હાથી અને પાણીમાં કુદી ગયો, વીડિયો થયો વાયરલ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!