GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

જો તમે આ મોબાઈલનો ઉપયોગ કરતાં હશો તો નહીં કરી શકો અપડેટ, જાણો શું છે કારણ

ભારતીય બજારમાં સ્માર્ટફોનને લઈ જંગ રમાય રહી છે, જેમાં શાઓમીથી લઈ વીવો સુધીને પ્રીમિયમ અને યોગ્ય બજેટના ફોન શરૂ કર્યા છે. તેમાં કોરિયાની સ્માર્ટફોન નિર્માતા કંપની સેમસંગ પણ પાછળ કેવી રીતે રહી શકે. સાથે ગ્રાહકોએ પણ આ ફોનમાં લેટેસ્ટ ફીચર્સ પણ આપ્યા છે.

કેટલાક રિપોર્ટ્સ અનુસાર હવે સેમસંગ પોતાના મોબાઈલ ફોન અને ટેબલેટ્સમાં અપડેટ નહીં કરે. સેમસંગ ગેલેક્સી એ5, એ3, અને ટેબલ એસ2ના યુઝર્સને સિક્યોરિટી અપડેટ નહીં મળે. તમને જણાવીએ કે કંપની આમ તો પોતાના યુઝર્સને એપડેટમાં લેટેસ્ટ ફીચર્સ આપે છે. રિપોર્ટ્સ અનુસાર ગેલેક્સી ટેબ એ ને અલગ કેટેગરીમાં રાખવામાં આવ્યો છે, જેમાં ડિવાઈસને રેગ્યુલર બેસિસ પર અપડેટ નહીં મળે.

સાથે જ આ ડિવાઈસના યુઝર્સને અપડેટ આપવામાં આવશે, પરંતુ તેનો સમય નક્કી નથી કરવામાં આવ્યો. ત્યારે બીજી બાજુ સેમસંગ ગેલેક્સી ફોલ્ડ અને ગેલેક્સી એ50 જેવા લેટેસ્ટ પ્રોડક્ટ્સમાં પ્રતિ માસ અપડેટ મળતી રહેશે. જણાવીએ કે 2018માં કોરિયન કંપનીએ એન્ડ્રોયડ મેકર્સની સાથે કામને લઈ સહમતિ બતાવી છે. સાથે જ સુનિશ્વિત કર્યું હતું કે એન્ડ્રોયડ યુઝર્સને બે વર્ષ માટે સિક્યોરિટી અપડેટ જરૂર આપવામાં આવશે.

Read Also

Related posts

ક્યાંય તમે પણ ઈન્ટરનેટની આ ખતરનાક બીમારીનો શિકાર તો નથી બની રહ્યા ?

Ankita Trada

શું તમે પણ ફોનની ગેલરીમાં પ્રાઈવેટ ફોટો અને વીડિયો છુપાવવા માગો છો ? તો આ છે સરળ રીત

Ankita Trada

Twitter પર Paytm એ પોતાના એકાઉન્ટનું નામ બદલ્યુ, જાણો શું છે કારણ !

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!