GSTV
Home » News » Samsung બ્લૂ ફેસ્ટ સેલ : સ્માર્ટફોન, સ્પીકર, ટીવી, સ્માર્ટવોચ પર ઉઠાવો સેલનો ફાયદો

Samsung બ્લૂ ફેસ્ટ સેલ : સ્માર્ટફોન, સ્પીકર, ટીવી, સ્માર્ટવોચ પર ઉઠાવો સેલનો ફાયદો

સેમસંગે તેના ઓનલાઇન સ્ટોર પર ‘સેમસંગ બ્લુ ફેસ્ટ 2019’ નું આયોજન કર્યું છે. આ વેચાણ સોમવાર 26 ઓગસ્ટ સુધી ચાલુ રહેશે. દરમિયાન ગેલેક્સી એમ 20 અને ગેલેક્સી એમ 30 સ્માર્ટફોન, Gear S3 Frontier સ્માર્ટવોચ, ટીવી અને Harman Kardon અને જેબીએલના ઓડિઓ ડિવાઇસેસ પર ડીલ્સ અને ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત આ ચાલુ વેચાણમાં એચડીએફસી બેંક અને એમેઝોન પે પર પણ કેશબેક્સ આપવામાં આવી રહ્યું છે.

Samsung Galaxy M20

સેમસંગનાલ આ સેલ દરમિયાન Galaxy M20 3GB रैम + 32GB સ્ટોરેજ વેરિએન્ટને 9990 રૂપિયામાં ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે. Galaxy M20 3GB રેમ + 32GB સ્ટોરેજ વેરીએન્ટનું વેચાણ 13990 રૂપિયામાં થઈ રહી છે. સાથે તમને જણાવી દઈએ કે HDFC કાર્ડથી યૂઝર્સને 5 ટકા કેશબેકનો લાભ આપવામાં આવશે.

ગેલેક્સી એમ સીરીઝના સ્માર્ટફોન ઉપરાંત, Gear S3 Frontier ના લોન્ચિંગ ભાવની સરખામણીમાં સેમસંગ આ સેલમાં 28,500 રૂપિયાની જગ્યાએ 15,990 રૂપિયામાં વેચાઇ રહ્યું છે. ત્યાં જ એ સમયે આ વર્ષની શરૂઆતમાં 2,590 રૂપિયાની કિંમતે લોન્ચ થયેલા ગેલેક્સી ફીટ ઇ 2,490 રૂપિયામાં વેચાઇ રહ્યોં છે.

આ સિવાય સેમસંગ દ્વારા સેલમાં સ્માર્ટ 7-ઇન -1 32 ઇંચનું ટીવી 17,990 રૂપિયામાં વેચાઇ રહ્યું છે. એ જ રીતે ઘણા Harman Kardon અને જેબીએલ ઓડિઓ ડિવાઇસનું વેચાણ સેલમાં 55 ટકા સુધીના ડિસ્કાઉન્ટ સાથે કરવામાં આવી રહ્યું છે.

સેમસંગ બ્લુ ફેસ્ટ સેલમાં, એમેઝોન પે પરથી ગેલેક્સી એમ શ્રેણીના સ્માર્ટફોન સિવાયના તમામ ઉત્પાદનો પર 1,500 રૂપિયા સુધી કેશબેક આપવામાં આવી રહ્યું છે. તેમજ સેલના ગ્રાહકોને મેકમાયટ્રીપથી 15,000 રૂપિયા અને ઓયો તરફથી 10,000 રૂપિયા સુધીનાં વાઉચર આપવામાં આવી રહ્યાં છે.

READ ALSO

Related posts

પત્નીની હત્યા કરી નદીમાં શબ નાખવા ગયા નેતા, હોડી પલટી અને પછી આવ્યું ભયાનક પરિણામ…..

NIsha Patel

માત્ર 1 જ રૂપિયામાં 1GB ડેટા આપી રહી છે આ સ્ટાર્ટઅપ કંપની, Jio-Airtel ને આપશે ટક્કર

NIsha Patel

મહેસાણાના આંગડિયાકર્મીઓ હરિયાણામાં લૂંટાયા, 80 લાખ રૂપિયા ગયા

Mayur
Do NOT follow this link or you will be banned from the site!