GSTV

એક સમયે રોડપતિ હતા તેઓ કરોડપતિ કેવી રીતે થયા, રાહુલ આપે જવાબ

રાહુલ ગાંધીના આરોપ બાદ ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ કોંગ્રેસ પર વળતા પ્રહાર કર્યા. સંબિત પાત્રાએ જણાવ્યું હતું કે, જેઓ જામીન પર બહાર તે ભાજપ  અને સંઘ પર આરોપ લગાવી રહ્યા છે. રાહુલ ગાંધી પોતાના જીજાજીની સંપત્તિ અંગે દેશની જનતાને જવાબ  આપે. સંબિત પાત્રાએ કહ્યુ કે, જે એક સમયે રોડપતિ હતા તેઓ કરોડપતિ કેવી રીતે થયા. અપરાધી નંબર એક અપરાધી નંબર બે અંગે તેમ કઈ બોલતા નથી.

રાહુલ ગાંધીના આરોપ બાદ ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ કોંગ્રેસ પર વળતા પ્રહાર કર્યા. સંબિત પાત્રાએ જણાવ્યુ હતુ કે, જેઓ જામીન પર બહાર તે ભાજપ અને સંઘ પર આરોપ લગાવી રહ્યા છે. રાહુલ ગાંધી પોતાના જીજાજીની સંપત્તિ અંગે દેશની જનતાને જવાબ આપે. સંબિત પાત્રાએ કહ્યુ કે, જે એક સમયે રોડપતિ હતા તેઓ કરોડપતિ કેવી રીતે થયા.

અપરાધી નંબર એક અપરાધી નંબર બે અંગે તેમ કઈ બોલતા નથી. રાહુલ ગાંધી અમિત શાહ અને પીએમ મોદી અંગે મનફાવે તેવી ભાષાનો ઉપયોગ કરી રહ્યા છે. જે કોંગ્રેસની માનસિકતા દર્શાવે છે. કોંગ્રેસે સોને કી ચિડીયા ગણાતા દેશને હમેશા લૂંટયો છે.

સંબિત પાત્રાએ જણાવ્યુ હતુ કે, રાહુલ ગાંધી ત્રણ તલાક અંગે નિવેદન આપી રહ્યા છે. કદાચ સુપ્રીમ કોર્ટના આદેશને રાહુલ ગાંધી ભુલી ગયા લાગે છે. જે સુપ્રીમ કોર્ટે ત્રણ તલાક પર પ્રતિબંધ લગાવ્યો છે. તેના પર કોંગ્રેસ અધ્યક્ષ સત્તા પર આવીને પ્રતિબંધ લગાવવાની વાતો કરે છે.

Read Also

Related posts

કોરોનાનો કોહરામ: દેશમાં છેલ્લા 24 ક્લાકમાં 44નાં મોત

pratik shah

એલર્ટ ! ભારતમાં પહેલીવાર, એક જ દિવસમાં Corona સંક્રમણનો આંકડો 700ને પાર

Bansari

કોરોનાનો કોહરામ: બ્રિટનનાં વડાપ્રધાનની તબિયતમાં સુધારો, ICUમાંથી બહાર લવાયા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!