GSTV

સમાજવાદી પાર્ટીમાં તિરાડ પાડવા માટે અા વ્યક્તિઅે હાથ ધરી કવાયત, રચશે અલગ ચોકો

સમાજવાદી પાર્ટીમાં તિરાડ પાડવા માટે અખિલેશ યાદવના કાકા શિવપાલ યાદવે કવાયત હાથ ધરી છે. શિવપાલે પોતાની પાર્ટીના ઝંડામાં સમાજવાદી પાર્ટીની સરક્ષણ રહેલા મુલાયમસિંહ યાદવ અને પોતાની તસ્વીર લગાવી છે. શિવપાલ યાદવે પોતાની અલગ પાર્ટી સમાજવાદી સેક્યુલર મોર્ચની રચના કરી છે.

શિવપાલ યાદવ ઉત્તર પ્રદેશની  80 લોકસભા બેઠક પર ઉમેદવાર ઉતારવાની તૈયારી કરી રહ્યા છે. શિવપાલ યાદવન સમર્થકો સમાજવાદી સેક્યુલર મોર્ચના ઝંડા લઈને ફરી રહ્યા છે. ઝંડામાં મુલાયમસિંહ યાદવને સ્થાન મળતા સપા અધ્યક્ષ અખિલેશ યાદવની મુશ્કેલી વધી શકે છે. સમાજવાદી પાર્ટીમાં થયેલા ભંગાણ બાદ અખિલેશને વધુ એક ઝટકો આપવાની તૈયારી શિવપાલ યાદવ કરી રહ્યા છે.

Related posts

કામના સમાચાર/ આજથી શરૂ થઇ 392 સ્પેશિય ટ્રેનો, એક ક્લિકે જાણો તમામ નિયમોથી લઇને ભાડા સુધી બધુ જ

Bansari

સરકાર માટે હાથના કર્યાં હૈયે વાગ્યા જેવો ઘાટ, કોલેજોના સંચાલકોને પણ ફી ઘટાડા મુદ્દે મનાવવા પડે તેવી સ્થિતિ

pratik shah

અનોખો કાયદો/ વાહન ચલાવતાં ખાડામાં ભૂલથી પડીને મૃત્યુ પામો તો ગુન્હેગાર- પ્રાણી દોડી આવે ને અકસ્માત થાય તો મૃત્યુ પામનાર આરોપી!

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!