GSTV
World

Cases
5225893
Active
7111331
Recoverd
569028
Death
INDIA

Cases
301609
Active
553471
Recoverd
23174
Death

મુલાયમસિંહના નિવેદન પર અમરસિંહે આવું કહ્યું, મોદીને આ કારણે સાચવવા હાલમાં જરૂરી

મુલાયમસિંહના નિવેદન બાદ સમાજવાદી પાર્ટીમાં ઘમાસાણ સર્જાયુ છે. રાજ્યસભાના સાંસદ અમરસિંહે જણાવ્યુ કે, મુલાયમસિંહનું આ પ્રકારનું નિવેદન ભ્રમની સ્થિત પેદા કરનારુ છે. મુલાયમ અને માયાવતીના માર્ગદર્શન હેઠળ નોઈડાને લૂંટનારી ચંદ્રકલા અને રમા રમણને બચાવવા માટે આ પ્રકારનું નિવેદન તેમણે આપ્યુ. સપામાં હાલમાં ભરાયેલી છે.

મુલાયમસિંહ ઈચ્છે છે કે, પીએમ મોદી આ કેસમાં શાંત રહે. ચંદ્રકલા આઈએએસ અધિકારી છે જેઓ ખનન મામલામાં કાયદાકીય પ્રક્રિયાનો સામનો કરી રહ્યા છે.

ગત્ત દિવસે ઈડી દ્વારા ચંદ્રકલાની પૂછપરછ પણ કરવામાં આવી હતી. આ કેસમાં અખિલેશ યાદવની પણ પૂછપરછ કરવામાં આવી શકે છે. બીએસ ચંદ્રકલાનાં ઠેકાણાઓ પણ જે ખનન કૌભાંડને લઇને છાપેમારી કરવામાં આવી છે તે ખનન ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીની સરકારનાં કાર્યકાળમાં થયું હતુ. તે દરમિયાન અખિલેશ યાદવ મુખ્યમંત્રી હતા, એટલું જ નહીં પરંતુ ખનન મંત્રાલયની જવાબદારી પણ તેમની પાસે હતી. આ મામલે તપાસ અખિલેશ યાદવ સુધી પહોંચી શકે છે. જેને પગલે સપા પ્રમુખે તારીફ કરી દીકરાને બચાવવાનો પ્રયાસ કર્યો છે.

Related posts

અમારી સાથે 30 ધારાસભ્યો, અશોક ગહેલોત ફ્લોર ટેસ્ટ સાબિત કરે

Pravin Makwana

લદ્દાખના ચુશૂલમાં કાલે ભારત અને ચીન વચ્ચે કોર કમાન્ડર સ્તરિય વાતચીત, લેફ્ટિનેંટ જનરલ સ્તરની બેઠક

Pravin Makwana

ખાદ્યપદાર્થો મોંઘા થતાં જૂન મહિનામાં છૂટક ફુગાવો વધ્યો, સરકારે જાહેર કર્યા આ આંકડાઓ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!