નવું વર્ષ લોકોએ ધૂમ ધામથી સેલિબ્રેટ કર્યું હતું. સલમાને પણ પનવેલનાં ફાર્મ હાઉસ પર ન્યૂ યરની પાર્ટી હોસ્ટ કરી હતી. આ પાર્ટીનાં ઘણાં ફોટોઝ અને વિડિયો વાયરલ થઈ રહ્યા છે.

પરંતુ સલમાનખાનનાં એક ડાન્સનાં ફોટોને સૌથી વધારે પસંદ કરવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે સલમાનની એક ફોટો સામે ાવી છે.
જેમાં તે દબંગ-3ની પોતાની કો સ્ટાર સઈ માંજરેકર સાથે ટેબલ ડાન્સ કરતી નજરે પડી રહ્યા છે. સલમાનની આ ફોટો જોઈને લાગી રહ્યું છે કે તેમણે નવા વર્ષને અત્યંત ધમાકેદાર રીતે સેલિબ્રેટ કર્યો છે.
સલમાનની આ પાર્ટીમાં સંગીત બિજલાની, ડેઝી શાહ અને સાજીદ નડિયાડવાળાની પત્ની વર્ધા નાડિયાડવાલા પણ શામેલ હતી. આ ગર્લ ગેન્ગે તો ન્યૂ યરનાં સેલિબ્રેશનનાં ઘણા વિડિયોઝ અને ફોટોઝ સોશ્યલ મિડિયા પર શેર કરી રહી હતી.
READ ALSO
- રીક્ષાવાળા ભાઈએ વાપરી સરસ યુક્તિ, ઓટોમાં લગાવી દીધું કુલર
- મહારેલીમાં કેજરીવાલ કેન્દ્રને તેમની બતાવશે શક્તિ, ઘર-ઘર રેલી માટે લોકોને કરવામાં આવશે આમંત્રિત
- Amritsar/ સુવર્ણ મંદિર પાસે બોમ્બ મુકાયાની માહિતી, સમગ્ર પંજાબમાં રેડ એલર્ટ
- Train Accidents: વર્ષ 2012 પછી થયેલા મોટા ટ્રેન અકસ્માત, જેણે રેલ મુસાફરોના મનમાં ડર પેદા કર્યો
- Train Accidents: વિકૃત મૃતદેહો, ખડી પડેલા ડબ્બા, પીડાથી કણસતા લોકો, ટ્રિપલ ટ્રેન અકસ્માતમાં મોતનો આંક પહોંચ્યો 237, 900થી વધુ લોકો ઘાયલ