GSTV
Home » News » મોડું મોડું પણ સલમાનને ભાન થયું કે…. હવે નહીં કરે આવી ફિલ્મો

મોડું મોડું પણ સલમાનને ભાન થયું કે…. હવે નહીં કરે આવી ફિલ્મો

અત્યાર સુધી સલમાન ખાને મસાલા-મનોરંજક ફિલ્મો કરી છે. ફટાફટ કમર્શિયલ ફિલ્મો સ્વીકારતો ગયો અને હિટ પર હિટ આપતો ગયો. હવે એ માત્ર મનોરંજક ફિલ્મો કરવા નથી માંગતો. એને નક્કર વિષય કેન્દ્રમાં હોય, એવી ફિલ્મો કરવા માગે છે.

દર્શકો અને વિવેચકોએ રેસ-થ્રીના છોતરા કાઢી નાખ્યા પછી સલમાનને મોડું મોડું ભાન થયું છે કે નક્કર ફિલ્મો કર્યા વગર એનું સ્ટારડમ ઝાઝું નહિં ટકે. આ પણ એક કારણ હતું. સંજય લીલાની ઈન્શાલ્લાહમાં કામ કરવાની હામી ભણવાનું.

સાજિદ સલમાન અને જેકવેલિન સાથે કિકડની સિકવલ બનાવવા માગે છે. સલમાને સાજિદને આ ફિલ્મમાં મનોરંજન પીરસવાની સાથે કશુંક નવીન તત્વ ઉમેરવાનો પણ અનુરોધ કર્યો છે. તમામ શક્યતા છે કે ભારત, દબાંગ-થ્રી અને રાધે સાથે  પણ કોઈ નક્કર વિષય સાંકળી દેવાય.

Read Also

Related posts

ન્યૂયોર્કમાં રહેતા બધિર વ્યક્તિએ પોર્ન વેબસાઈટો પર કર્યો કેસ, આ કારણે વિડિયોનો આનંદ ન માણી શકવાનો લગાવ્યો આરોપ

Mansi Patel

ડિસ્કાઉન્ટ જ ડિસ્કાઉન્ટ! 4,999 રૂપિયામાં ઘરે લઇ આવો આ કંપનીનું LED TV, ફરી નહી મળે આવી જબરદસ્ત ઑફર

Bansari

લેફ્ટીનેન્ટ જનરલ એસકે સૈની 25 જાન્યુઆરીએ નવા નાયબ સેના પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળશે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!