GSTV
World

Cases
3198269
Active
2696867
Recoverd
375622
Death
INDIA

Cases
97581
Active
95527
Recoverd
5598
Death

મુસ્લિમ સામ્રાજ્યને નષ્ટ કરનાર આ ખૂંખાર શાસકનું કિરદાર ભજવવા ઇચ્છે છે સલમાન ખાન

Salman Changez Khan

હાલ બોલીવૂડમાં બાયોપિક અને હિસ્ટોરિકલ ફિલ્મ બનાવાનું ચલણ પૂરબહારમાં  ટ્રેન્ડ છે. સલમાન ખાનને પણ એક ઐતિહાસિક પાત્ર ભજવવાની ઇચ્છા છે. 

હાલ સલમાન ખાન પોતાની આવનારી ફિલ્મ ‘ભારત’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ દરમિયાન તેને ક્યા ઐતિહાસિક પાત્ર ભજવવામાં રસ છે  તેવું  પુછવામાં આવ્યું હતું. સલમાને થોડુ વિચારીને ચંગેઝ ખાનનું નામ આપ્યું હતું. તેણે કહ્યુ હતુ કે, ” મને જો કોઇ ઐતિહાસિક પાત્ર પર કામ કરવાની તક મળે તો હું ચંગેઝ ખાનના પાત્રને રૃપેરી પડદે ભજવવા ઇચ્છીશ.

ચંગેઝ ખાને મુસ્લિમ સામ્રાજ્યને લગભગ નષ્ટ કરી દીધું હતું. તે એક મંગોલ શાસક હતો અને બૌદ્ધ ધર્મને અનુસરતો હતો. તે અઢળક સંપત્તિ અને જમીનનો માલિક હતો. કહેવાય છે કે, તેને જ તેની અપાર  દૌલત અને જમીનના આંકડાની જાણ નહોતી.તેનો જન્મ ૧૧૬૨ની આસપાસ થયો હતો.

Read Also

Related posts

દમણ અને મહારાષ્ટ્રના અલીબાગમાં ટકરાશે વાવાઝોડું, દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે 70 થી 80 કિમીની ઝડપે પવન ફૂંકાઇ શકે છે

Nilesh Jethva

જેસિકા લાલ હત્યાકાંડનાં દોષી મનુ શર્માને તિહાડ જેલમાંથી આ કારણે સમય પહેલા જ મુક્ત કરાયો

Mansi Patel

અમદાવાદના ગીતા મંદિર ખાતે ઉંઘી રહેલી 11 વર્ષીય બાળકી સાથે પાડોશીએ કર્યા શારિરીક અડપલા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!